ગ્રીન ભાજી નો સૂપ (Green Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી ભાજી ધોઈ ને સમારી લેવી
- 2
ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી બાફી લેવી
- 3
બાફેલી ભાજી માં બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લેવી પછી મોટી ગરણી થી ગાળી ને તેમાં મરી પાઉડર અને સિંધાલૂણ નાખી થોડીવાર ઉકાળવું ત્યારબાદ ગરમ ગરમ ગ્રીન સૂપ સર્વ કરવો શિયાળા ના ઠંડી માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રીન ડીટોક્ષ જ્યૂસ (Green Detox Juice Recipe In Gujarati)
#BR#MBR5#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
મલ્ટી મિલેટ લોટ નું ગ્રીન ખીચું (Multi Millet Flour Green Khichu Recipe In Gujarati)
#JWC1 મલ્ટી મિલેટ લોટ માં જવ બાજરી જુવાર કોદરી કાંગ વગેરે હોય છે તેથી પચવામાં સરળ અને હેલ્થ માટે પણ આ ખીચું ખૂબ સારું છે Bhavna C. Desai -
-
-
-
-
મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)
#BR#MBR5#Week -૫પોષ્ટ ૨મેથી ભાજી રીંગણ ની કઢી Vyas Ekta -
-
-
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
-
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BR#MBR5week5 Unnati Desai -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav -
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એ ગુજરાતી ઘરો માં બનતું સામાન્ય વાનગી છે ..મે આજે એને હેલ્થી ,ગ્રીન ઘટકો યુઝ કરી ને બનાવ્યું છે ..ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બન્યું છે ..તમે પણ ટ્રાય કરજો .. Keshma Raichura -
ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)
#winterspecial#greenvegetables#cookpadgujrati#cookpadindia#cooksnap Keshma Raichura -
-
-
ગ્રીન ગ્લોરી સૂપ
#લીલી#ઇબુક૧#૭શિયાળા ની મોસમ એટલે આપણી આખા વર્ષ ની સ્વાસ્થ્ય માટે ની જડીબુટ્ટી મળતી મોસમ. બજાર માં હરિયાળા શાકભાજી ની લેહર ચાલતી હોય છે. જાત જાત ની ભાજીઓ, તથા શાક થી બજાર અને ગૃહિણીઓ નું રસોડું ધમધમેં છે. વસાણા ની સાથે સાથે તાજા રસ તથા ગરમ ગરમ સૂપ ની માંગ પણ વધી જાય છે. Deepa Rupani -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#BR#palak paneer recipe#MBR5#Week 5 Saroj Shah -
મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)
#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે. satnamkaur khanuja -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#SJC આ એકવીસમી સદીમાં બાળકો ને મોબાઈલ અને ટીવી વગર ચાલતું નથી.બાળકો ને ચશ્મા વહેલા આવી જાય છે.આજે મેં મારા બાળકો ને મગ, પાલક, ધાણા ભાજી, ફૂદીનો, લીંબુ, સંચળ પાઉડર, મરી પાઉડર નું ગ્રીન સૂપ પીવડાવ્યું તો ખૂબ જ ભાવયુ. 😋 Bhavnaben Adhiya -
-
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
મેથી ની ભાજી નું સૂપ (Methi Bhaji Soup Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા માં કાઠિયવાડ માં સાંજ નું વાળું ખીચડીનું સાથે મેથી નું સૂપ ફેવરિટ છે.જે ખુબ જ હેલ્ધી બને છે. Varsha Dave -
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16660623
ટિપ્પણીઓ