મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ મેથી ભાજી રીંગણ નેસમારી ઘોઈ લો
- 2
હવે કડાઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ ઉમેરી રાઈ થઇ જાય એટલે સમારેલી મેથી ની ભાજી રીંગણ નાખી થોડુ પાણી ઉમેરી મીઠું હળદર નાખી બરાબર મિક્સ કરી લેવુ
- 3
મેથી રીંગણ ચડી જાય એટલે કઢી બનાવી
- 4
તપેલીમાં દહીં ને છાશ પાણી ચણા નો લોટ ઉમેરીને વલોવી લો કઢી માં થોડુ મીઠું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી કઢી ને ઉકળવા દો
- 5
કઢી માં ખાંડ કોથમીર નાખી મિક્સ કરી દો કઢી ઉકળી જાય તો વઘારીયા ઘી ગરમ થાય એટલે તેમાં રાઇ ને જીરુ નાખી થવા દો આ વઘાર ને કઢી માં ઉમેરી લેવુ
- 6
ત્યારબાદ જે મેથી રીંગણ નુ શાક બનાવ્યુ છે કઢી માં ઉમેરી બરાબર મિક્સ કરીને હલાવી લેવું
- 7
મેથી ભાજી રીંગણ કઢી તૈયાર તેને સર્વ કરો
Similar Recipes
-
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2 શિશાળા ની શરૂઆત થઈ ગઈ છે.શાક અને વિવિધ ભાજી નું આગમન થઈ ગયું છે અને બધા નાં ઘર માં પણ ભાજીઓ ની વાનગીઓ ચાલુ થઈ ગઈ છે.મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે.જે મારા સાસુ ની પ્રિય છે. Bina Mithani -
મેથી ની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujaerati)
ઘણી બધી વાનગી એવી હોય છે કે આધુનિક વાનગી આપણી જૂની વાનગીઓ ભૂલાય છે. એવી જ આ વાનગી મેથીની ભાજી ની કઢી ગણી શકાય છે. પહેલા લોકો મેથીની ભાજી કઢી અને રોટલા ખાવાનું પસંદ કરતા હતા. મેથીમાં ઘણા બધા ગુણ છે બધા જાણે છે આવી રીતે કરવાથી શાક અને દાળ બંને રીતે ચાલે છે. (વિસરાયેલી વાનગી). #FFC1 Pinky bhuptani -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
રીંગણ ની કઢી(Ringan Kadhi Recipe In Gujarati)
#AM1 આ કઢી સૌરાષ્ટ્ર ની ખૂબ બનતી અને ભાવતી વાનગી છે ખાસ કરીને બાજરીના રોટલા કે ભાખરી સાથે પીરસાય છે આમાં ગોળ કે ખાંડ નું ગળપણ હોતું નથી સહેજ ખટાશ પડતું દહીં વલોવીને બનાવાય છે આ જ રીતે ભીંડા ની તેમજ મેથી ભાજીની અને અન્ય વેજિટેબલ્સ નું કઢી બનતી હોય છે.... Sudha Banjara Vasani -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
રીંગણ મરચાં ની કઢી (Ringan Marcha Kadhi Recipe In Gujarati)
#ROK કઢી એ ગુજરાતીઓ ની પ્રિય છે.જે અલગ અલગ પ્રકાર થી બનતી હોય છે.આજે અનોખી અને સ્વાદિષ્ટ કઢી બનાવી છે.તીખાં મરચાં નો પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
મેથી ની પાણી વાળી ભાજી (Methi Pani Vali Bhaji Recipe In Gujarati)
#BR શિયાળામાં અલગ અલગ ભાજી આવે ને ખાવા ની મજા આવે. Harsha Gohil -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
-
-
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
મેથી ભાજીની કઢી (Fenugreek Leaves Kadhi Recipe In Gujarati)
#ROK આ કઢી કાઠિયાવાડ માં બનતી અને રેસ્ટોરન્ટ માં પીરસાતી ખાસ વાનગી છે....તેમાં ઉમેરાતા બેસન અને દહીં ની ખટાશ તેમ જ આદુ, મરચા, લસણ ની તીખાશ અને મેથી ભાજી ની કડવાશ વાળી ફ્લેવર્ ને લીધે એક ખાસ સ્વાદ આપે છે...જે પારંપરિક રીતે બને છે અને પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથીઆ શાક અત્યારે શિયાળામાં ખુબજ સરસ લાગે છે. શિયાળામાં મેથી સરસ આવે છે અને રીંગણ પણ. જરૂર થી બનાવ જો Kokila Patel -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
-
-
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
-
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16659526
ટિપ્પણીઓ