ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ક૫ સમારેલી પાલક
  2. ૨ ચમચીકોથમીર
  3. ૪ નંગતાજા આમળા
  4. ૧ નંગકાકડી
  5. ૫-૬ ફુદીનાના પાન
  6. ૫-૬ મીઠા લીમડાના પાન
  7. ૪-૫ તુલસી ના પાન
  8. ૧ ટુકડોઆદુ
  9. ૧ નંગ લીંબુ
  10. ૧/૨ ચમચીસિંધવ મીઠું
  11. ૧/૪ ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રીની સમારીને ધોઈ લો પછી મિક્સર જારમાં બધી સામગ્રી અને 1/2 ગ્લાસ પાણી નાખીને પીસી લો

  2. 2

    પછી તેમાં બીજો 1/2 ગ્લાસ પાણી નાખીને ગાળી લો પછી તેમાં સંચળ પાઉડર સિંધવ મીઠું અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો

  3. 3

    સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes