મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#BR
ગ્રીન ભાજી રેસીપી
મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#BR
ગ્રીન ભાજી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો અને બાજરીના લોટ લઇ તેમાં મેથીની ભાજી આદુ મરચા લસણની પેસ્ટ દહીં તલ મીઠું ધાણાજીરું લાલ મરચું તેલ અને જરૂર મુજબ પાણી નાખી થેપલા નો લોટ બાંધી લો અને એક ચમચી તેલ નાખી લોટને સારી રીતે કેળવી લો
- 2
ત્યારબાદ લોટના લુવા પાડી લો અને તવી ગરમ મૂકી લુવાને અટામણમાં રગદોળી પતલુ થયેલું વણી લો અને તવી ઉપર બંને બાજુ ઘી તેલ લગાવી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ થેપલા તમે ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથીની ભાજી અને ઘઉં બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajri Thepla Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મેથીની ભાજી ને ઘઉં, બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#ભાજી રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલાશિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે. Sonal Modha -
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
બધા પ્રદેશમાં જુદી-જુદી વાનગીઓ પ્રખ્યાત હોય છે. તેમ આપણા ગુજરાત ના થેપલા વખણાય છે.##week7 Alka Bhuptani -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
-
મેથીની ભાજીના થેપલા(Methi bhaji na Thepla Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 9 મેથીની ભાજીના થેપલાં Mital Bhavsar -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
-
પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Palak Vegetable Chinese French Fries Recipe In Gujarati)
#MBR5Week5#BRગ્રીન ભાજી ની રેસીપી Falguni Shah
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16661523
ટિપ્પણીઓ