મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો તેલ નાખો અને જરૂર મુજબ પાણી નાખીને કેટલાની કણક બાંધો અને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો પછી એક ચમચી તેલ નાખી લોટ કેળવી લો
- 2
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકો અને થેપલા ને વડી ને બંને બાજુ તેલ મૂકી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો તો હવે આપણા ટેસ્ટી મેથીના ભાજી ના થેપલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તમે ચા સાથે પણ ખાઈ શકો છો બહુ મસ્ત લાગે છે
Similar Recipes
-
-
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
-
-
બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
ચોમાસાની શિયાળાની સિઝનમાં ફટાફટ ગરમ અને હેલ્ધી ખાવાનું મન થાય તો બાજરાની વસ્તુ થાય છે. બાજરાના થેપલા વરસાદ શરૂ થાય અને ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. (ઢેબરા) Pinky bhuptani -
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15781664
ટિપ્પણીઓ (7)