રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો
- 2
ડુંગળી ઝીણી સમારેલી વઘાર થાય એટલે તેમાં હિંગ ઉમેરો
- 3
પછી ડુંગળી ને ધીમા તાપે સાંતળો
- 4
ડુંગળી થાય ત્યાં સુધી માં રીંગણા શેકી લો
- 5
ડુંગળી માં ઝીણા સમારેલા ટામેટા નાખો
- 6
પછી તેમાં મીઠું મરચું હળદર નાંખો
- 7
બધું જ મિક્સ કરી લો
- 8
ત્યારબાદ રીંગણા શેકી તેની છાલ ઉતારી તેને મેશ કરી લો
- 9
પછી તેને કડાઈમાં બધું એક સરખું મિક્ષ કરી રીંગણા ઉમેરો
- 10
તૈયાર છે સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો
Similar Recipes
-
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે. Kruti's kitchen -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાસ બનાવવા માં આવતી વાનગી માં ની એક.. ઓળા માટે ખાસ કાળા રીંગણા આવે છે એના થી આ ઓળો બને. Aanal Avashiya Chhaya -
-
-
-
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
શિયાળું સ્પેશ્યલશિયાળાની ગુલાબી ઠંડીની શરુઆત થઈ ગઈ છે માટે મેં બાજરીના રોટલા અને ઓળોની રેસીપી શેર કરી છે. Bharati Lakhataria -
-
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળું સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
-
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
-
-
-
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16661744
ટિપ્પણીઓ