રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1સફેદ રીંગણ
  2. 2નાના ટામેટાં
  3. 2ડુંગળી
  4. 6કળી લસણ
  5. 3/4પાન લીલુ લસણ
  6. 1 ટી સ્પૂનહળદર
  7. 3 ટી સ્પૂનલાલ મરચું
  8. 2 ટી સ્પૂનધાણા જીરું
  9. 5 ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણા ને વચે થી કાપો પાડી ને શેકી લો

  2. 2

    ત્યાર બાદ એક પેન માં તેલ મુકી તેમા લસણ ડુંગળી નાખી અને હલાવો પછી તેમા ટામેટાં નાખી અને હલાવો

  3. 3

    પછી તેમા બધા મસાલા નાખી અને રોટલા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
પર
Rajkot

Similar Recipes