બટેટાનું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#MBR5
#Week5
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઉપવાસના દિવસે વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવે છે અને વાનગી બનાવવામાં વિવિધ પ્રયોગ કરવામાં આવે છે તેમાં બટાકા નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે મેં આજે ક્રિસ્પી ટેસ્ટી બટેટાનું ફરાળી શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ બન્યું છે

બટેટાનું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)

#MBR5
#Week5
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઉપવાસના દિવસે વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવે છે અને વાનગી બનાવવામાં વિવિધ પ્રયોગ કરવામાં આવે છે તેમાં બટાકા નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે મેં આજે ક્રિસ્પી ટેસ્ટી બટેટાનું ફરાળી શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ બન્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 2 નંગ સમારેલા મરચા
  3. 1 ચમચીક્રશ કરેલ આદુ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીસિંધાલૂણ પાઉડર
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 1/2 ચમચીખાંડ પાઉડર
  8. 2 ચમચીશેકેલી મગફળી નો ભૂકો
  9. 5લીમડાના પાન
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. 3તજના ટુકડા
  12. 2 નંગલવિંગ
  13. 1સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 500 ગ્રામ બટાકા લઈ ધોઈને તેને બાફવા ત્યારબાદ તેને સમારવા બે લીલા મરચા સુધારવા એક ટુકડો આદુનો ક્રશ કરવો

  2. 2

    ત્યારબાદ એક લોયામાં ત્રણ ચમચી તેલ મૂકવું તેમાં ટુકડા નાખવા લવિંગ નાખવા તમાલપત્ર નાખો 1/4 ચમચી જીરૂ નાખવું તેને સાંતળવું ત્યારબાદ તેમાં સમારેલા મરચા નાખવા ક્રશ કરેલું આદુ નાખવું અને તેને એક મિનિટ સાંતળવા

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા બટાકા નાખવા ક્રશ કરેલા શીંગદાણા નો ભૂકો નાખો એક ચમચી મરચું નાખવું મરી પાઉડર નાખો ગરમ મસાલો નાખો એક ચમચી લીંબુનો રસ નાખો 1/2 ચમચી ખાંડ પાઉડર નાખો અને શાકને હલાવવું એક ચમચી સિંધાલૂણ નાખવું બરાબર હલાવીને ફરાળી ટેસ્ટી બટેટાનું શાક તૈયાર થશે

  4. 4

    ત્યારબાદ આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢવું અને કોથમીર અને મરચાથી ડેકોરેટ કરી સર્વ કરવું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes