સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદુ અને લસણની ઝીણા ક્રશ કરી લો. હવે એક કડાઈમાં મેં તેલ ગરમ મૂકી તેમાં આદુ અને લસણ સાતળો. ત્યારબાદ તેમાં મરચા ની પેસ્ટ ઉમેરો..
- 2
હવે જરૂર મુજબ પાણી નાખી તેને થોડીવાર ઉકળવા દો. ત્યારબાદ મીઠું, સોયા સોસ, કેચઅપ અને વિનેગર ઉમેરી ને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. હવે તે થોડો થીક્ થાય એટલે ગેસ ઉપરથી નીચે ઉતારી લો.ઠંડો થાય એટલે એક બોટલ મા ભરી લો.તેને ફ્રીઝ મા બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય.
- 3
તો તૈયાર છે બજાર જેવો જ ટેસ્ટી સેઝવાન સોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
-
-
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસેઝવાન સૉસ Ketki Dave -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#RC3#week3તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
-
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન સોસ(Schezwan Sauce recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૫સેઝવાન સોસ કંઈ પણ તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો આ સેઝવાન સોસ દરેક વસ્તુ જોડે ખુબ જ સરસ લાગે છે બનાવવાનું પણ બહુ જસહેલુ છે. Manisha Hathi -
લસુની ડબલ તડકા કઢી (Lasuni Double Tadka Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week6 #MBR6 Sneha Patel -
-
-
-
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)
#GA4#Week22શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે. Mamta Pathak -
સ્પાઈસી સેઝવાન સોસ(spicy Schezwan sauce recipe in gujarati)
#goldenapron3 week 22 પઝલ વર્ડ સોસ#વિકમીલ૧ #સ્પાઈસી#માઇઇબુક #post8 Parul Patel -
ગાર્લીક વેજ હક્કા નુડલ્સ (Garlic Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
જૈન સેઝવાન સોસ (Jain Schezwan Sauce Recipe In Gujarati)
સેઝવાન સોસ ખુબ જ સરસ ટેસ્ટી લાગશેબહાર જેવા સોસ ઘર મા પણ બનાવે છે બધાકોઈવાર જૈન મળે ના મળે તો ઘર મા બનેલા હોય તો ફટાફટ યુઝ કરી સકો છોતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC3#Redrecipies#week3#jainschwansauce chef Nidhi Bole -
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
સેઝવાન સોસ(Schezwan Sauce Recipe In Gujarati)
અલગ અલગ વાનગીમાં વપરાતો આ સોસ ઘરે જ બનાવો...... Sonal Karia -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
-
-
લેફટઓવર રાઈસ પોટેટો પેનકેક (Leftover Rice Potato Pancake Recipe In Gujarati)
#MBR6#WEEK6#CWM1 #Hathimasala#LeftoverRicePotetopencackrecipe#રાઈસપોટેટોપેનકેકરેસીપી Krishna Dholakia -
સેઝવાન સોસ
#અથાણાં #જૂનસ્ટારચાઈનીઝ વાનગીઓ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. ફ્રાઈડ રાઈસ , મન્ચુરિયન , નૂડલ્સ વિગેરે વિગેરે. આ દરેક વાનગી ને ચાર ચાંદ લગાવે છે એક ખાસ સોસ – સેઝવાનન સોસ. જે જ્યારે કંઈ પણ ચાઇનીઝ ખાવાની વાત આવે તો સૌથી પહેલાં આપણ ને સેઝવાન સોસ જ યાદ આવે આ સોસ ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખો હોય છે આ સોસ થી આપ ફ્રાઈડ રાઈસ કે નુડલ્સ બનાવી શકો. આ સોસ આપ ફ્રેન્ચ ફ્રાઇસ , નાચોસ , ચિપ્સ, સ્પ્રિંગ રોલ્સ કે મોમોસ સાથે પણ સર્વ શકો. Doshi Khushboo -
-
ગ્રીન મસાલા બટર ચકરી (Green Masala Butter Chakri Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6 Bhavna C. Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16672696
ટિપ્પણીઓ