સેઝવાન સોસ (Schezwan sauce recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લાલ સૂકા મરચા ના ડીટીયા કાઢી તેના બીયા જેટલા નીકળે એટલા કાઢી નાખવા ને તેને 30મિનિટ માટે પલાળી દેવા
- 2
પછી મિક્સર મરચા જે છે તેની પેસ્ટ બનાવી જરૂર પડે તો 2 થી 3ચમચી પાણી નાખવું
- 3
પેન માં મેં 5ચમચી જેટલું તેલ મુકીયું છે તેમાં મેં જીણું બારીક લસણ ને આદુ સાંતળીયા
- 4
પછી તેમાં મરચા ની પેસ્ટ ઉમેરી ને તેને 10મિનિટ ધીમા તાપે ઢાંકી ને રાખવાનીપછી તેમાં 3થી 4ચમચી ઉપર થી તેલ ઉમેરવું જેથી સોસ ની સાઈનિંગ મસ્ત આવશે
- 5
પછી તેમાં ખાંડ ટામેટા સોસ. વિનેગર.સોયા સોસ ઉમેરવા પછી મીઠું જરૂર મુજબ ઉમેરવા
- 6
પછી તેને 5થી 7મિનિટ રાખવું તે ઠરી જાય એટલે કાચની બોટલ માં તમે 3થી 4મહિના રાખી શકો છો કદાચ પાણી વધુ પડી જાય તો 2ચમચી કોર્નફ્લોર પાણી માં નાખી તેમાં ઉમેરી શકાય મેં નથી નાખીયો કોર્નફ્લોર (પાણી વધુ પડે તોજ) આપનો સેઝવાન સોસ ત્યાર છે તમે પાસ્તા પુલાવ સેન્ડવીચ વગેરે માં ઉપયોગ માં લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
-
સેઝવાન સોસ(Schezwan Sauce Recipe In Gujarati)
અલગ અલગ વાનગીમાં વપરાતો આ સોસ ઘરે જ બનાવો...... Sonal Karia -
-
-
સ્પાઈસી સેઝવાન સોસ(spicy Schezwan sauce recipe in gujarati)
#goldenapron3 week 22 પઝલ વર્ડ સોસ#વિકમીલ૧ #સ્પાઈસી#માઇઇબુક #post8 Parul Patel -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#RC3#week3તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
-
સેઝવાન સોસ
#અથાણાં #જૂનસ્ટારચાઈનીઝ વાનગીઓ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. ફ્રાઈડ રાઈસ , મન્ચુરિયન , નૂડલ્સ વિગેરે વિગેરે. આ દરેક વાનગી ને ચાર ચાંદ લગાવે છે એક ખાસ સોસ – સેઝવાનન સોસ. જે જ્યારે કંઈ પણ ચાઇનીઝ ખાવાની વાત આવે તો સૌથી પહેલાં આપણ ને સેઝવાન સોસ જ યાદ આવે આ સોસ ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખો હોય છે આ સોસ થી આપ ફ્રાઈડ રાઈસ કે નુડલ્સ બનાવી શકો. આ સોસ આપ ફ્રેન્ચ ફ્રાઇસ , નાચોસ , ચિપ્સ, સ્પ્રિંગ રોલ્સ કે મોમોસ સાથે પણ સર્વ શકો. Doshi Khushboo -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસેઝવાન સૉસ Ketki Dave -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)
#GA4#Week22શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે. Mamta Pathak -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
-
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18Keyword: french beans Nirali Prajapati -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
સેઝવાન સોસ
#ઇબુક#day22જેમ જેમ આપણે વિદેશી વાનગીઓ નો સમાવેશ આપણા રોજિંદા જીવન માં કર્યો છે તેમ તેમ તેમા વપરાતા મસાલા, સોસ પણ આપણે ઘરે બનાવતા થયા છીએ. ચાલો ,આજે આવો જ એક સોસ બનાવીયે જેનાથી આપણે સૌ જાણકાર છીએ. Deepa Rupani -
સેઝવાન સોસ(Schezwan Sauce recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૫સેઝવાન સોસ કંઈ પણ તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો આ સેઝવાન સોસ દરેક વસ્તુ જોડે ખુબ જ સરસ લાગે છે બનાવવાનું પણ બહુ જસહેલુ છે. Manisha Hathi -
-
-
-
-
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (3)