લીલી ડુંગળી ના લીફાફા પરાઠા (Lili Dungri Lifafa Paratha Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
લીલી ડુંગળી ના લીફાફા પરાઠા (Lili Dungri Lifafa Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરાઠા માટેની બધી સામગ્રી લઈ લો પછી કથરોટમાં ઘઉંનો લોટ લઈ લીલી ડુંગળી (સફેદ અને લીલો બંને ભાગ) બધા સૂકા મસાલા લસણ આદુની પેસ્ટ અને તેલનું મોણ નાખીને બરાબર મિક્સ કરી લો પછી જરૂર મુજબ પાણી નાખીને પરાઠાનો લોટ બાંધી લો
- 2
તવો ગરમ કરવા મૂકી દો લોટમાંથી લુવો લઈને પરાઠો વણો પછી તેની ઉપર તેલ લગાવીને ચારે બાજુથી તેને લિફાફા ની જેમ વાળી લો પછી પરોઠો વણી લો
- 3
તવો ગરમ થઈ જાય પછી પરાઠાને બંને બાજુથી તેલ લગાવીને શેકી લો
- 4
તૈયાર છે ગરમાગરમ લીલી ડુંગળીના લિફાફા પરાઠા મે સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
બટેકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#cookpadgujrati#cookpadindiaAll Time favourite recipe Amita Soni -
લીલી ડુંગળી બટાકા ના સ્ટફ પરાઠા (Lili Dungri Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cookpadindia ushma prakash mevada -
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadgujrati Amita Soni -
ચિઝી વેજ. પનીર સ્ટફ્ડ પરોઠા (Cheesy Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala Hetal Poonjani -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ડુંગળી ટામેટાં નું સલાડ (Lili Dungri Tomato Salad Recipe In Gujarati)
#CWM1 #Hathimasala Pinal Patel -
આલુ પનીર સ્ટફડ પરાઠા (Aloo Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ડુંગળી ની કઢી (Lili Dungri Kadhi Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા - વીક 1 ushma prakash mevada -
કોબી નાં સ્ટફડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani -
લીલી ડુંગળી હળદર નુ શાક (Lili Dungri Haldar Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
ગ્રીન સાબુદાણા ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કેપ્સીકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ગ્રીન બટાકી (Green Bataki Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
લીલી ડુંગળી બેસન સબ્જી (Lili Dungri Besan Sabji Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
-
મુળા કોથમીર ના સ્ટફ પરાઠા (Mooli Coriander Stuff Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WPR Sneha Patel -
-
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#MBR2#week2#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ડુંગળી ની કઢી (Spring Onion Kadhi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16673292
ટિપ્પણીઓ