ગાજર ની ચટણી

Tejal Vijay Thakkar @cook_16330506
#goldenapron3
Week1
ગાજર..
ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું..
ગાજર ની ચટણી
#goldenapron3
Week1
ગાજર..
ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું..
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં 2 ચમચી તેલ મૂકી ચણા દાળ અને અડદ ની દાળ નાંખી 2 મીનીટ સાંતળો, ત્યારબાદ ડુંગળી નાખી ફરી એક મિનિટ સાંતળો
- 2
હવે ગાજર અને લસણ નાંખી સાંતળો ગાજર નરમ થાય એટલે ઉતારી ઠંડુ થાય એટલે મિક્સર માં નાંખો
- 3
એમાં કોપરા નું છીણ અને મીઠું ઉમેરી ગ્રાઈન્ડ કરી દો..
- 4
હવે વઘાર માટે તેલ મૂકી રાઇ અને લીમડો નાંખી વઘાર ચટણી પર નાખી દો.. તૈયાર છે ગાજર ની ચટણી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
અડદ દાળ ની ચટણી (Urad Dal Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયનઢોસા કે ઈડલી સાથે સર્વ કરતી સફેદ ચટણી નો માઈલ્ડ ટેસ્ટ બધાને ખુબ ભાવતો હોય છે.આજે સફેદ ચટણી ની રેસિપી આપું છું. Daxita Shah -
-
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
કોકોનેટ ચટણી પ્રીમિક્સ
#RB-16#Week-16આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી 2 મિનિટ રાખી પછી ચટણી રેડી છે. આ ચટણી ઢોંસા, ઉતપા, અપ્પમ વગેરે સાથે સરસ લાગે છે. Arpita Shah -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
વરિયાળી મિન્ટ ની ચટણી (Fennel (saunf) mint leaves chutney recipe in gujarati language)
#goldenapron3#week24#Mint#માઇઇબુક#પોસ્ટ7આજે હું તમારા માટે એક નવી ચટણી લઈ ને આવી છું તે છે વરિયાળી મિન્ટ ની ચટણી જે સ્વાદ માં ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે. Dhara Kiran Joshi -
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
કારા ચટણી (Kara Chutney Recipe In Gujarati)
#RC3Week - 3Red ColourPost - 4કારા ચટણીMuthukodi kawadi HadaAayi..... Aayi ...... Yo.... Muthukodi Kawadi HadaAiyo Re Khane me Jo Bhi khana Chaha.... Wo Bhi Maine Banake Khaya.... આજે હું સાઉથ ઇન્ડિયન authentic test ની કારા ચટણી બનાવી લાવી છું.... જીંદગી માં ૧ વાર કારા ચટણી નો સ્વાદ ચાખવો તો આ.... હા.... હા.... તમે એના સ્વાદ ના દિવાના બની જશો Ketki Dave -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP શિયાળાની સિઝન માં ગાજર ખૂબ સરસ આવતા હોય છે, આંખો માટે ગાજર માંથી વિટામીન A મળી રહે છે.આજે મેં લસણીયા ગાજર બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
હાંડવો
#goldenapron3 #week7# ડિનરનોર્મલ બાળકો વેજિટેબલ નથી ખાતા તો આ વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક હાંડવો તમારા બાળકો ને જરૂર થી ભાવસે Jayshree Kotecha -
-
-
મૈસુર મસાલા (Mysore Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...ઢોસા તો સહુ કોઈ ની પસંદ ના હોય છે. ઘણા લોકો મૈસુર મસાલા ઢોસા ના દિવાના હોય છે. તો આજ હું તમારા સાથે મૈસુર મસાલા ઢોસા ની રેસિપી શેર કરીશ. જેને તમે શાક ની જેમ અથવા ઢોસા પર ફેલાવી ને પણ ખાઈ શકો છો. Komal Dattani -
મીઠા લીમડા અને પાલકની ચટણી
#લીલીપીળીસીંગદાણા ની લીલી ચટણી તો ખાધી હશે તમે પણ બનાવો મીઠા લીમડા અને પાલકની ચટણી Mita Mer -
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દક્ષિણ ની પ્રખ્યાત નાળિયેર ચટણી આજ મેં બનાવી. Harsha Gohil -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11454973
ટિપ્પણીઓ