મકાઇ પૌવા (Corn pauva recipe in gujarati)

#ફટાફટ
બટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે પણ મેં મકાઇ પૌવા બનાવ્યા છે એ પણ કરકરી સેવ સાથે સર્વ કર્યા છે. ખુબ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક નવું અને ફટાફટ બની જાય એવી રેસીપી.
મકાઇ પૌવા (Corn pauva recipe in gujarati)
#ફટાફટ
બટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે પણ મેં મકાઇ પૌવા બનાવ્યા છે એ પણ કરકરી સેવ સાથે સર્વ કર્યા છે. ખુબ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક નવું અને ફટાફટ બની જાય એવી રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ, બટર, જીરુ અને હિંગ નાખી થવા દો. કડી લીમડી, લસણ અને દાણા નાખી, દાણા રોસ્ટ થવા આવે ત્યાં સુધી થવા દો.
- 2
ત્યાર પછી હળદર, ગરમ મસાલો, કાંદો, કાપેલું લીલું મરચું, અને સ્વાદ અનુસાર મીઠું નાખી કાંદા ચઢે ત્યાં સુધી થવા દો. ધ્યાન રહે આખી પ્રોસેસ લો ટુ મીડીયમ ફેલમ પર થવા દેવી, નહીં તો ગરમ મસાલો બળી જશે. (અહીંયા મેં ગરમ મસાલો ઓછો લીધો છે, તમને જોઈએ એ રીતે વધારે ઓછું કરી શકો છો.)
- 3
કાંદા થવા આવે એટલે કેપ્સીકમ અને મકાઈના દાણા નાખી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ ખાંડ નાખી લો. (ખાંડ એકદમ optional છે) લીલા ધાણા નાખી પાંચ મિનિટ થવા દો. પલાળેલા પૌવા નાખી સારી રીતે બધું મિક્સ કરી લો. છેલ્લે લીંબુનો રસ નાખી ફરીથી બરાબર મિક્ષ કરી લો. લીંબુનો રસ હંમેશા છેલ્લે જ નાખવો.
- 4
કોન પૌવા તૈયાર છે. સેવ અને લીલા ધાણા સાથે ગરમ ગરમ સર્વ કરો. (છીણેલું કોપરું પણ નાખી શકો છો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel -
મકાઇ ના પુડલા (Corn Pudla Recipe In Gujarati)
આ પુડલા મે પહેલી ફેરે બનાવ્યા છેઆ પુડલા મારી મમ્મી સાથે મળીને બનાવ્યા છે Smit Komal Shah -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
કોનૅ કેપ્સીકમ પકોડા (Corn Capsicum Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakodaહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!! મજામાં હશો.....આજે મેં અહીંયા કોનૅ અને કેપ્સિકમના પકોડા બનાવ્યા છે.... જેમાં મેં જુવાર અને પીળી મકાઈ ના લોટનો ઉપયોગ કરીને હેલ્થી વર્ઝન તૈયાર કર્યું છે. આ પકોડા ચોમાસાની સિઝનમાં મારા ઘરમાં બનતા હોય છે. અને સૌ કોઈને ભાવે પણ છે. મિત્રો આપ સૌ પણ જરૂરથી એકવાર આ પકોડા ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah -
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
#LB#kela#પૌવા#healthy#break_fast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
ચીઝી સ્ટફ્ડ અપ્પમ(Cheesy stuffed Appam recipe in gujarati)
#GA4#Week10#cheese... આ ચીઝ અપ્પમ ખૂબજ હેલ્થી છે... નાના, મોટા સૌને ભાવે એવી રેસિપી તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Taru Makhecha -
કાંદા બટાકા પૌવા (Onion Potato Poha Recipe in Gujarati)
પોસ્ટ -6બટાકા પૌવા આપણે બધા જ બનાવ્યા છે પણ તેના અંદર જો થોડા વેજિટેબલ્સ નાખવામાં આવે તો સવારનો નાસ્તો વધારે હેલ્થી અને પોષણયુક્ત બને છે. Apexa Parekh -
જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
આપણે ઘણીવાર પૌવા ની અલગ-અલગ વેરાઈટી બનાવતા હોઈએ છીએ .એટલે કે જૈન નો હોય તે બટાકા પૌવા. કાંદા પૌવા વગેરે.અને જૈન લોકો મકાઈ પૌવા. કેળા પૌવા. વટાણા પૌવા બનાવતા હોઈએ છીએ .પણ આજે મેં નવા ટેસ્ટ ના જૈન ટીંડોળા પૌવા બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
ખમણી ભેળ (Khamani Bhel Recipe In Gujarati)
#GA4#Week26bhelભેળ એટલે સૌને ભવતુ સૌનું ફેવરિટ અને સૌના મોઢામાં પાણી લાવી દે તુ ચાટ ફૂડ. જે દરેક શહેરમાં દરેક ગામમાં અલગ અલગ રીતે ખાવામાં આવે છે આજે મેં પણ અહીં એક એવી ભેળ બનાવી છે જે અમે રેગ્યુલર ખાઈએ છે અને એમ કહો તો ચાલે કે બધુ મિક્સ કરીને બનાવેલી હોય .. કોઈપણ જાતના મેજરમેન્ટ વગર .. બનતી ભેળ અને ચોક્કસ તમને ભાવશે... તો તમે પણ ટ્રાય કરજો ખમણી ભેળ Shital Desai -
કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#mrમિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક મોટેભાગે બહારથી આવતા હોઈએ છીએ પણ પણ કન્ડેન્સ મિલ્ક ઘરે પણ સહેલાઇથી બને છે અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી બહાર કે જે આપણે કંઈક લાવીએ છીએ તે આપણને સો રૂપિયામાં 400 ગ્રામ મળે છે જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણને 30 રૂપિયામાં પડે છે ઘરે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સસ્તું પડશે Rita Gajjar -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
મકાઇ સ્ટફ ભજીયાં(Corn stuffed pakoda recipe in Gujarati)
#MW3# મકાઇ સ્ટફ મીર્ચી ભજીયા# મકાઇ સ્ટફ પાપડ સમોસા# મકાઇ સ્ટફ બટાકા ના ભજીયા Ketki Dave -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5સાદા પૌવા, બટાકા પૌવા, મિક્સ વેજ પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં ઈન્દોરી પૌંઆ બનાવ્યા છે, ઇન્દોર ની વાનગી હોવાથી તેનું નામ ઈન્દોરી પૌંઆ પડ્યું છે. ઇન્દોરી જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોવાથી આ પૌવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
કોનૅ કેપ્સીકમ પૌવા(Corn Capsicum Paua Recipe In Gujarati)
બટાકા પૌવા અને કાંદા તો બહુ ખાધા હોય પરંતુ કોનૅ, કેપ્સીકમ, બટર,લસણ,ફુદીના સાથે મે આ બનાવ્યા છે જે ખૂબ જ અલગ ટેસ્ટ આપે છે.ખૂબ જ હેલ્ધી વાનગી છે સવારના નાસ્તા માટે તમે ચોક્કસ લઈ શકશો અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે. છોકરાઓના ટિફિનમાં ખુબ જ સરસ લાગશે. Chandni Kevin Bhavsar -
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
કોર્ન બટાકા પૈવા (Corn Potato Paua Recipe In Gujarati)
#ફટાફટ#superchef4#post_5ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તેવો નાસ્તો બનાવીએ..તો હું આજે ઇન્સ્ટન્ટ બની જાય તેવો નાસ્તો જે લગભગ બધા ના ઘરે બનતું જ હશે પણ જો થોડું innovative ટેસ્ટ જોઇતો હોય તો ફટાફટ નોંધી લો આ રેસિપી..પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,spicy પૌવા આજે બનવયે કૈન બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે અને સહેલાઇ અને ઝટપટ બની જાય એવા... Sheetal Chovatiya -
સુખડી(sukhadi recipe in gujarati)
#મોમ સુખડી આપણે વધારે પડતી શિયાળામાં બનાવતા હોઈએ છીએ બધા ઓસડિયા નાખીને. અત્યારે કોરોનાવાયરસ હોવાથી મેં તેમાં સૂંઠ અને હળદર નાખીને બનાવી છે. આપણે જાણીએ છીએ કે આ કોરોનાવાયરસ એક શરદી ઉધરસ નો વાયરસ છે. જેમા સૂંઠ અને હળદર બહુ સારી રીતે કામ કરે છે. હું મારા બાળકને રોજ સવારમાં એક થી બે પીસ આપી દઉં છું જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે અને આ કોરોના વાઇરસ સામે તે ને કાંઈ પ્રોબ્લેમ ના થાય. બાળક છે તે ઉકાળો, હળદર અને સુટ બાળક લેતા નથી આ રીતે હું તેને બનાવીને આપું છું અને તે ખાઈ લે છે. JYOTI GANATRA -
રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)
#STડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Juliben Dave -
પૌવા બટેટા
#સ્ટ્રીટ#goldenapron2#વીક 3#મધ્ય પ્રદેશઆપણે જાણીએ છીએ કે મધ્યપ્રદેશ માં પૌવા સવારે નાસ્તા માં મળે છે અને ત્યાં ની ફેમસ ડીશ પણ છે. ગુજરાત માં પણ હવે તે ઘણી જગ્યા એ નાસ્તા માં મળે છે. કારણકે તે ફાટફાટ બની જતી ડીશ છે. Komal Dattani -
બટાકા પૌઆ બોલ્સ(poha balls recipe in Gujarati)
#આલુ રૂટિનમાં આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે એવો જ ટેસ્ટ એક નવા સ્વરૂપમાં જોઈશું!! Megha Desai -
ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન (Onion Garlic Flavoured Popcorn Recipe In Gujarati)
આમ તો સાદી અને વઘારેલી પોપકોર્ન તો બધાએ ખાધી હશે તો હવે આ ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન જરૂરથી ટ્રાય કરજો. Vaishakhi Vyas -
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)