રાગી બીટ પરાઠા (Ragi Beetroot Paratha Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
રાગી બીટ પરાઠા (Ragi Beetroot Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને ધોઈ,છાલ કાઢી ને ખમણી લો.
પહોળાં વાસણમાં રાગી નો લોટ,ઘઉં નો લોટ, તલ,જીરું,મીઠું અને સ્વાદ મુજબ મીઠું અને મોયણ માટે ઘી ગરમ કરી ઉમેરી ને સરસ ભેળવી લો. - 2
થોડું થોડું પાણી ઉમેરી ને સરસ પરોઠા નો લોટ બાંધી લો, ને ૧૦ મિનિટ માટે રાખી લો, પછી હાથ તેલ કે ઘી વાળાં કરી મસળી ને એકસરખા લૂવા કરી લો.
- 3
એક લૂવા ને વણી લો.ને તવી પર રાખી ને ગેસ ની મધ્યમ આંચ પર રાખી ને સરસ બન્ને બાજુ શેકી લો, પછી તેલ કે ઘી ચોપડી ને સરસ શેકી લો.
આ રીતે બધાં જ પરોઠા બનાવી લો ને ઘી લગાવી ને પીરસો. - 4
મેં તૈયાર કરેલ રાગી બીટ પરાઠા ને અખરોટ અને ગરમ દૂધ સાથે પીરસ્યાં છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
-
બીટ રુટ - રાગી ક્રેકરસ્
#ML#સમરમિલેટસ્રેસીપી#બીટરૂટ-રાગીક્રેકરસ્રેસીપી#રાગીરેસીપી#બીટરેસીપી#નાસ્તારેસીપી Krishna Dholakia -
સફરજન ના પરોઠા (Apple Paratha Recipe In Gujarati)
#CookpadTurns6#WEEK6#MBR6#WPR#paratharecipe#Appleparatha આજે સફરજન ના પરાઠા બનાવ્યાં મારી દીકરી યશશ્રી ની સખીઓ ભેગી થાય એટલે હું કાંઈક નવું બનાવી ને આપું...સફરજન ના પરોઠા બનાવ્યાં મોજ થી ખાઈ ને કહે આંન્ટી મસ્ત છે...સફરજન ન ખાનારી પણ મજા થી પરાઠા ખાઈ લીધા....બર્થડે પાર્ટી માં નાના નાના પરોઠા બનાવી ને જામ કે સોસ કે મધ સાથે તમે પીરસી શકો... Krishna Dholakia -
-
સ્ટફડ એપલ ચીઝ પરાઠા (Stuffed Apple Cheese Paratha Recipe In Gujarati)
#cookpadTurns6#WPR#MBR6#WEEK6#Stuffed #AppleCheeseparatharecipe#સફરજનચીજસ્ટફ્ડ પરાઠા રેસીપી મેં સફરજન ના પરાઠા માં ચીઝ નું સ્ટફિગ ભરી ને સફરજન ચીઝ સ્ટફડ પરાઠા બનાવ્યાં....સરસ બન્યાં.... Krishna Dholakia -
-
રાગી અડદીયા (Ragi Adadiya Recipe in Gujarati)
#VasanaRecipe#VS#MBR8#BOOK8#રાગી-અડદીયારેસીપી Krishna Dholakia -
સ્ટફટ ફણગાવેલા ચણા પરાઠા (Stuffed Fangavela Chana Paratha Recipe In Gujarati)
#WPR#ParathaRecipe#MBR6#WEEK6#ફણગાવેલા ચણા ના સ્ટફ્ડ પરાઠા રેસીપી Krishna Dholakia -
બીટ રૂટ પરાઠા (beetroot paratha recipe in Gujarati)
#રોટીસરોટી, પરાઠા, નાન, કુલચા, પુરી, ભાખરી ,થેપલા વગેરે ભારતીય ભોજન નું મુખ્ય અંગ છે. જુદા જુદા રાજ્ય-પ્રાંત, મોસમ, સ્વાદ પ્રમાણે દરેક ઘર માં બને છે. પરાઠા માં ઘણી વિવિધતા અને સ્વાદ લાવી શકાય છે. લોહતત્વ થી ભરપૂર એવું બીટ રૂટ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવા છતાં ઘણા ને એ પસંદ નથી આવતું ત્યારે આ રીતે પરાઠા માં ઉપયોગ કરી તેના પોષકતત્વ મેળવી શકાય છે. Deepa Rupani -
વેજીટેબલ બીટરૂટ સ્ટફડ પરાઠા (Vegetable Beetroot Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6 Devyani Baxi -
-
આલુ ચીઝ સ્ટફ્ડ પરાઠા (Aloo Cheese Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#week6#WPR#CookpadTurns6 Harsha Solanki -
-
-
-
-
-
બીટ બાજરી થાલીપીઠ (Beetroot Bajri Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6# ફૂડ ફેસ્ટિવલ1# બીટ રેસીપી મહારાષ્ટ્ર રાજ્ય ની આ ટ્રેડીશનલ વાનગી છે...અલગ અલગ ધાન્ય,દાળ ને શેકી, દળી ને ઈ લોટ માં ડુંગળી, કોથમીર, આદુ-મરચાં ને રૂટીન મસાલા ઉમેરી કણક બાંધી,લુવા ને તવી પર થેપી,આંગળીઓની મદદથી કાણા કરી,તેલ મુકી, સાંતળી ને ગરમાગરમ થાલીપીઠ ને ઘી/માખણ લગાવી ઠેચા,ડુંગળી, દહીં કે ચ્હા સાથે નાસ્તામાં, જમવામાં લઈ શકાય. Krishna Dholakia -
મસાલા લચ્છા પરાઠા (Masala Laccha Paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ2આ એક એવા મસાલેદાર પરાઠા છે જે નાસ્તા તરીકે અને ભોજન બંને માં ચાલે છે. વળી મસાલેદાર હોવાથી શાક વિના પણ ભાવે છે. Deepa Rupani -
રાગી અને બાજરી ની રોટલી (Raagi Bajri Rotli Recipe In Gujarati)
#NRC#roti & nan recipe challenge#રોટલી & નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
#MBR9#WEEK9#CookpadGujarati#CookpadIndia#RadishParathrexcipe#મૂળા ના પરાઠા રેસીપી Krishna Dholakia -
-
-
કચ્છી મેઘ લાડુ (Kutchi Megh Ladoo Recipe In Gujarati)
#KRC આભાર કૂકપેડ, કચ્છી મેઘ લાડુ પહેલી વાર બનાવી ને ગુરુ પૂર્ણિમા ની પ્રસાદી ધરાવી....બધાં ને ખૂબ જ પસંદ પડયાં. Krishna Dholakia -
સ્ટફડ કોબીજ ચીઝ પરાઠા (Stuffed Cabbage Cheese Paratha Recipe In Gujarati)
#WPR#WEEK6#MBR6#Hathimasala#CWM1#paratharecipe#StuffedParatharecipes#કોબીજ - ચીઝ સ્ટફડ પરાઠા રેસીપી Krishna Dholakia -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
More Recipes
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16685528
ટિપ્પણીઓ