પાલક પનીર બિરયાની (Palak Paneer Biryani Recipe In Gujarati)

#MBR7
#week7
#CWM2
#HathiMasala
#WLD
#cookpad_gujarati
#cookpadindia
બિરયાની એ ચોખા થી બનતું એક વ્યંજન છે જે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશો માં વધુ પ્રચલિત છે. મૂળ ઘટક ચોખા ઉપરાંત બિરયાની માં ખડા મસાલા, શાક,સૂકા મેવા, દહીં વગેરે નો ઉપયોગ થાય છે અને બિન શાકાહારી બિરયાની માં ઈંડા, મટન,ચિકન વગેરે પણ ઉમેરાય છે. તળેલી ડુંગળી જે બિરસ્તા ના નામ થી ઓળખાય છે તે બિરયાની ને એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. 2017 માં ભારત ની ટપાલ ટીકીટ માં સ્થાન મેળવીને બિરયાની એ લોકો માં પોતાની કેટલી ચાહના છે તે બતાવ્યું છે.
બિરયાની ને પાપડ, રાઈતા વગેરે સાથે પીરસાય છે.
આજે મેં પાલક પનીર બિરયાની બનાવી છે જે સ્વાદિષ્ટ એન્ડ સ્વાસ્થ્યપ્રદ છે.
પાલક પનીર બિરયાની (Palak Paneer Biryani Recipe In Gujarati)
#MBR7
#week7
#CWM2
#HathiMasala
#WLD
#cookpad_gujarati
#cookpadindia
બિરયાની એ ચોખા થી બનતું એક વ્યંજન છે જે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશો માં વધુ પ્રચલિત છે. મૂળ ઘટક ચોખા ઉપરાંત બિરયાની માં ખડા મસાલા, શાક,સૂકા મેવા, દહીં વગેરે નો ઉપયોગ થાય છે અને બિન શાકાહારી બિરયાની માં ઈંડા, મટન,ચિકન વગેરે પણ ઉમેરાય છે. તળેલી ડુંગળી જે બિરસ્તા ના નામ થી ઓળખાય છે તે બિરયાની ને એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. 2017 માં ભારત ની ટપાલ ટીકીટ માં સ્થાન મેળવીને બિરયાની એ લોકો માં પોતાની કેટલી ચાહના છે તે બતાવ્યું છે.
બિરયાની ને પાપડ, રાઈતા વગેરે સાથે પીરસાય છે.
આજે મેં પાલક પનીર બિરયાની બનાવી છે જે સ્વાદિષ્ટ એન્ડ સ્વાસ્થ્યપ્રદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા ના વાસણ માં તેલ/ ઘી ગરમ મુકો. જીરું, તમાલપત્ર, ઇલાયચી નાખી અને જીરું તતડવા દો. તતળે એટલે ડુંગળી લસણ ની પેસ્ટ નાખી સાંતળો.
- 2
ત્યાર બાદ ટામેટાં પ્યુરી નાખી તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.
- 3
પછી શાક અને બધા સૂકા મસાલા, મીઠું અને 1/4 કપ પાણી ઉમેરી 3-4 મિનિટ સુધી પકાવો જેથી શાક સરખા ચડી જાય અને વધારાનું પાણી પણ બળી જાય.
- 4
હવે પાલક પ્યુરી ઉમેરો અને 2-3 મિનિટ સાંતળો. પછી પનીર ના ટુકડા ઉમેરી થોડું વધુ પકાવો.
- 5
હવે ભાત ઉમેરો અને સાચવી ને ભેળવો અને હલકી આંચ પર 2-4 મિનિટ સુધી પકાવો.
- 6
છેલ્લે ખમણેલું પનીર, કાજુ અને બિરસ્તા ભભરાવો અને હજુ 2 મિનિટ પકાવો અને પછી આંચ બંધ કરો.
- 7
ગરમ ગરમ બિરયાની નો આનંદ ઉઠાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર ખીર (Paneer Kheer Recipe In Gujarati)
#PC#RB17#cookpad_guj#cookpadindiaખીર એ ભારત ની પરંપરાગત મીઠાઈ છે જે દક્ષિણ ભારત માં પયાસમ અને ઉત્તર ભારત માં ફિરની ના નામ થી ઓળખાય છે. સ્થાન અનુસાર બનાવાની વિધિ માં થોડો ફરક આવે પણ મૂળ ઘટક માં દૂધ અને ચોખા હોય છે. પરંપરાગત ખીર સિવાય બીજી ઘણી જાત ની ખીર બને છે.આજે મેં ઘર ના તાજા પનીર થી ખીર બનાવી છે. Deepa Rupani -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani -
-
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની એ ભારતીય મુસ્લિમોમાં ઉદ્ભવેલી મિશ્રિત ચોખાની વાનગી છે. તે ભારતીય મસાલા, ચોખા અને માંસથી બનાવવામાં આવે છે, અને કેટલીકવાર, ઇંડા અને / અથવા શાકભાજી જેવા કે અમુક પ્રાદેશિક જાતોમાં બટાકા, કોબીજ, અને બીજા શાકભાજી. બિરયાની હવે ભારતમાં ઘણી લોકપ્રિય છે.બિરયાની ને રાઈતા સાથે પણ પીરસવામાં આવે છે.અહીં મેં વેજીટેરીઅન શાહી બિરયાની થોડા શાકભાજી અને પનીર તથા ઘી નો ઉપયોગ કરી ને બનાવી છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
-
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
ગટ્ટા છોલે પુલાવ (Gatta Chhole Pulao Recipe In Gujarati)
#TRO#cookpad_gujarati#cookpadindiaરાજસ્થાની ભોજન માં બેસન નો મોટો ફાળો છે. રાજસ્થાન નો મોટો હિસ્સો સૂકો અને રણ પ્રદેશ હોવાને લીધે ત્યાં તાજા અને લીલાં શાકભાજી બીજા રાજ્યો ની સરખામણી માં ઓછા ઉપજે છે. તેથી ત્યાં કઠોળ,સુકવણી અને બેસન નો ઉપયોગ વધારે થાય છે. ગટ્ટા એ બેસન માં થી બને છે અને તેના ઉપયોગ સાથે શાક, ખીચડી, પુલાવ વગેરે બનતા હોય છે. આજે મેં પારંપરિક ગટ્ટા પુલાવ માં છોલે ઉમેર્યા છે. Deepa Rupani -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ#વીક 3#post1હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે. Twinkal Kalpesh Kabrawala -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#ishakazaika#PCવડોદરાની રાત્રી બજારની મટકા બિરયાની ખુબજ ફેમસ છે.જેને ખાવા માટે દુર દુર થી ઘણા લોકો આવે છે પરંતુ એ ઘરે બનાવવી એકદમ સહેલી છે અને વરસાદમાં જો કોઈ ગરમાગરમ બિરયાની પીરસે તો મજા પડી જાય. આ ડીશ હાંડી પુલાવ, પોટ પુલાવ,પોટ રાઈસ,મટકા પુલાવ વગેરે નામ થી ઓળખાઈ છે. Isha panera -
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#week2 #WK2#cookpadindiaઆ બિરયાની વડોદરા ની રાત્રી બજાર ની પ્રસિદ્ધ વાનગી છે. અહીં પનીર ની ગ્રેવી, પુલાવ અને ભરપૂર ચીઝ વડે બનાવવા મા આવે છે...અને બુંદી ના રાઇતા તથા પાપડ સલાડ જોડે પીરસવા મા આવે છે. મટકા મા એકદમ ગરમ પીરસવા થી તેની માટી ની સુગંધ ભળે છે જેના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની નું નામ આવતાં જ મોઢા માં પાણી આવી જાવ. આમ તો મૈં બધી બહુ જાત ની બિરયાની બનાઇ છે. પણ આજે કઈ નવું ટ્રાય કરવાનું વિચાર્યું. ને સ્મોકી બિરયાની બનાઇ. આમ તો લગભગ બધા બિરયાની ની ગ્રેવી માં જ ઘૂંગાર આપતા હોય છે પણ મૈં અહીં રાઈસ માં પણ ઘૂંગાર કર્યો છે અને બિરયાની ને વધારે સ્મોકી ફ્લેવર્સ આપ્યો છે Komal Doshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
#GA4 #week16#Biryani#ઊંધીયા ફ્લેવરપોસ્ટ - 25 બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5#WEEK5#ફૂડ ફેસ્ટિવલ1#પરદા બિરયાની#ચોખા રેસીપી#ઘઉં રેસીપીપરદા બિરયાની માં ઘઉં ના લોટ માં થી મોટી રોટલી બનાવી ને તેમાં રાંધેલા ચોખા,તળેલી ડુંગળી, કોથમીર/ફુદીના ના પાન,મિશ્ર શાક\છોલે ...કે તળેલા બટાકા ના કટકા કે એકલું મિશ્ર શાક ને પાછું ચોખા નું સ્તર,ને ઉપર...તળેલી ડુંગળી, કોથમીર, ઘી,શાક,ચોખા ને...રોટલી થી બધું ઢાંકી ને ધીમી પર રાખી બન્ને બાજુ વારાફરતી ઉથલાવી ને શેકાવા દહીં...થવા દો...પરદા બિરયાની તૈયાર... Krishna Dholakia -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
બેબીકોર્ન બિરયાની (BabyCorn biryani recipe in Gujarati)
#GA4#week16#biryani#cookpadgujarati#cookpadindia બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકીએ. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે. મે આજે બેબી કોર્ન ઉમેરીને બિરયાની બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને સાથે બેબી કોર્ન તો ઉમેર્યા જ છે તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
નો onion નો garlic હૈદરાબાદી બિરયાની બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5Week5 મુગલ ઘરાનામાં બનતી બિરયાની હવે દરેક રેસ્ટોરન્ટ્સ માં વેજ. બિરયાની તરીકે પીરસાતી લોકપ્રિય વાનગી છે...આ બિરયાની માં બિરસ્તો( બ્રાઉન તળેલી ડુંગળી)...મનપસંદ વેજિટેબલ્સ..દહીં....કેસર અને કેવડાની ફ્લેવર ઉમેરાય છે..તેમાં લેયર્સ બનાવીને દમ આપવામાં આવે છે. તેના લીધે એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
પનીર આલુ બિરયાની(paneer aalu biryani recipe in gujarati)
#GA4 #week1 #post-1 #poteto #yogurt Suchita Kamdar
More Recipes
ટિપ્પણીઓ (6)