હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)

હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક,કોથમીર ને બ્લાન્ચ કરવી.બ્લાન્ચ કરેલી પાલક માં લીલા મરચા એડ કરી તેની પ્યુરી બનાવવી.
- 2
ગાજર,વટાણા અને ફણસી ને પણ બ્લાન્ચ કરવા.
- 3
એક પેન માં તેલ લઈ તેમાં ડુંગળી સાંતળવી.ડુંગળી સંતળાય પછી તેમાં આદુ અને લસણ નાખી સાંતળી તેની પેસ્ટ બનાવવી.
- 4
એક પેન માં તેલ લઈ તેમાં જીરું અને હિંગ નાખી ખડા મસાલા એડ કરવા.પછી તેમાં ડુંગળી ની પેસ્ટ એડ કરી સાંતળવું.
- 5
ડુંગળી ની પેસ્ટ સાંતળી પછી તેમાં પાલક ની પ્યુરી અને સિમલા મરચું એડ કરવું.પાલક ની પ્યુરી ને ૨ મિનિટ સાંતળવું.
- 6
પાલક ની પ્યુરી સંતળાય પછી તેમાં રાંધેલા ભાત અને મિક્સ વેજીટેબલ એડ કરવા.તેને હળવા હાથે મિક્સ કરવું.પછી તેને ઢાંકી ને ૫ મિનિટ થવા દેવું.તેને દમ આપ્યો કહેવામાં આવે છે.
- 7
તૈયાર છે હૈદરાબાદી દમ બિરયાની સર્વિંગ ડીશ માં લઈ કાજુ થી ગાર્નિશ કરી સર્વ કરવું.
- 8
વેજીટેબલ એડ કરી મીઠું,હળદર અને ગરમ મસાલો નાખવો.
Similar Recipes
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
નો onion નો garlic હૈદરાબાદી બિરયાની બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
-
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)
#GA4#week13#Hydrabadi recipe#Post 1#cookpadindia#cookpadgujarati હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.How to recognise biryani? Here are few steps .1. Biryani must be in layers2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt3. Make with ghee4. Birasto ( fried onions)is necessary for garnishing So this few important steps make biryani different than pulao & fried rice. SHah NIpa -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ#વીક 3#post1હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે. Twinkal Kalpesh Kabrawala -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi Dum Biryani Recipe In Gujarati)
હું હૈદરાબાદ માં રહુ છું એને અહીંયા ની બિરયાની ખુબ સરસ હોય છે એને હું મારાં ઘરે રેગ્યુલર બનાવું છું.. Neena Teli -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#માઇઇબુકઆજે હું authentic વેજ દમ બિરયાની ની રેસિપી લાવી છુ. હૈદરાબાદી બિરયાની વર્લ્ડ ફેમસ છે. નિઝામ ના સમય માં અહી એ પ્રચલિત બની. તે સમયે બિરિયાની બનાવવા માટે સ્પેશિયલ રસોયા આવતા જે એને માટે જ વખનાંતા. એની સ્પેશિયલ હાંડી માં કોલસા પર જ એને દમ કરતા. એનો સ્વાદ દૂર દૂર સુધી ફેલાયેલો હતો.આજે આપણે અહી એના જેવી દમ કરીને કોલસા ની ધુંગર આપી એક આૈથેંતિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. Kunti Naik -
હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદી બિરયાની એ ભારતની સૌથી પ્રખ્યાત બિરીયાની છે. હૈદરાબાદી બિરયાની એની સુગંધ અને સ્વાદ માટે ખુબ જ જાણીતી છે. આમાં માંસને દહીં માં મેરીનેટ કરવામાં આવે છે, તળેલું ડુંગળી પણ એમાં એક સરસ મીઠો સ્વાદ ઉમેરે છે અને કેસર અને હૈદરાબાદી મસાલા એને ટેસ્ટી બનાવે છે.ઘણા લોકો માને છે કે બિરયાની સૌથી પહેલા પર્શિયા માં બનતી હતી, અને મુઘલ શાસનકાળ દરમિયાન મુઘલો દ્વારા તે ભારત માં લાવવામાં આવી હતી.બિરયાની જુદી જુદી અનેક રીતે બનતી હોય છે. આજે આપડે દમ બિરીયાની બનાવસું. દમ બીરીયાની માટે એને મોટી હાંડીમાં કે વાસણ માં જુદા જુદા લેયરમાં ચોખા અને વેજીટેબલ ને મુકી તેને ઢાંકી ને લોટ નાં મોટા લુઆ થી કે કપડાથી વાસણ ને સીલ( બંધ) કરવામાં આવે છે. પછી ધીમા તાપ પર લાંબા સમય સુધી તેને પકવવામાં આવે છે. આનાંથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.હું વેજ બિરયાની બહુ બધી વાર બનાવું છું, પણ પહેલી વાર હૈયદરાબાદી સ્ટાઈલ વેજ દમ બિરીયાની બનાવી. બનતાં થોડી વાર લાગે, પણ ખુબ જ સરસ બની હતી. કહેવત છેને, “ધીરજનાં ફળ મીઠાં”. ઘરે બધાને આ રીતે બનાવેલ બિરીયાની ખુબ જ ભાવી. તમે પણ આ રીત થી બનાવી જોજો અને જરુર થી જણાવજો કે કેવી બની છે?#hyderabadi#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાલક બિરયાની (Spinach Biryani Recipe In Gujarati)
#GA4#WEEK16 શિયાળાની સિઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે Preity Dodia -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
બિરયાની મારા ઘર માં બધા ને ભાવે છે. જ્યારે કંઈક ખાસ બનાવુ હોય ત્યારે બિરયાની બને જ્ છે Aditi Hathi Mankad -
-
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel
More Recipes
ટિપ્પણીઓ (11)