દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પૂરી
  2. 1વાટકો બાફેલા ચણા
  3. 5 નંગબટાકા નો માવો
  4. 1/2લસણ ની ચટણી
  5. 1 વાટકો ખજૂર આંબલી ની ચટણી
  6. 1 વાટકો ગળયુ દહીં
  7. 1/2લીલી ચટણી
  8. 3-4 નંગડુંગળી
  9. 1/4 સ્પૂનહિંગ
  10. 1 સ્પૂનલાલ મરચું
  11. 1 સ્પૂનચાટ મસાલો
  12. 1 કપકોથમીર
  13. મીઠુ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા બટાકા, ડુંગળી,ચણા,સંચળ,ચાટ મસાલો,મીઠુ નાખી મિક્સ કરો.દહીં મા ખાંડ નાખી દેવી.

  2. 2

    પછી પૂરી મા વચે તોડી એમા બટાકા નો માવો ભરવો.તેની ઉપર લીલી ચટણી,ગળયી ચટણી,લસણ ની ચટણી,દહીં નાખો.

  3. 3

    તેની ઉપર ડુંગળી, કોથમીર, સેવ નાખો તૈયાર થયેલ દહીં પૂરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes