બાજરી ના રોટલા ના લાડુ (Bajri Rotla Ladoo Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
બાજરી ના રોટલા ના લાડુ (Bajri Rotla Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ના રોટલા ના ટુકડા કરી મિક્સચર માં ક્રશ કરી લેવો
- 2
પછી તેમાં ઘી અને ગોળ નાંખી મિક્સ કરી લઇ તેના લાડુ વાળી લેવા
- 3
સર્વિગ ડીશમાં લઇ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરીમાં કંઈક હોય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે પચવામાં ભારે હોય છે આથી શિયાળામાં તેની રોટલી કે રોટલા ખાવા થી જલ્દી ભૂખ લાગતી નથી તેથી વજન ઉતારવામાં ઉપયોગી છે. Shweta Shah -
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
શિયાળા માં રોટલા માખણ, ભડથું, સેવ ટામેટા, લસણીયા બટાકા લસણ ની ચટણી, મરચું, ડુંગળી, ભાજી સાથે ખાવાની મઝા જ જુદી છે Bina Talati -
-
-
-
-
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3Festive નાગપાંચમ માટે ની રેસીપીપ્રસાદ - કુલેરના લાડુ ushma prakash mevada -
-
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR બોળચોથ માં ખાસ બાજરાના રોટલા બને ને ખાવા ની મઝા આવે. Harsha Gohil -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
-
રોટલા ના લાડુ(rotla ladoo Recipe in Gujarati)
બાળકો ને રોટલા ન ભાવે તો આ રીતે લાડુ કરી આપો . અને જો રોટલા વધે તો પણ ઓછા સમય મા અને બપોરે ટૂંકી ભૂખ સંતોષવા નો બેસ્ટ ઉપાય. सोनल जयेश सुथार -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692981
ટિપ્પણીઓ