પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#GA4
#Week6
#paneer
પનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો.

પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week6
#paneer
પનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ગ્રેવી માટે
  2. ૧/૨ ચમચીજીરું
  3. ૨ નંગતમાલપત્ર
  4. ૪ નંગમરી
  5. ૫ નંગલવિંગ
  6. પા ટુકડો તજ
  7. ૨ નંગઈલાયચી
  8. ૩ નંગડુંગળી
  9. ૪ નંગટામેટા
  10. ૧/૨આદુનો ટુકડો
  11. કળી લસણ
  12. લીલાં મરચાં
  13. કાજુના ટુકડા
  14. ૧ ચમચીમગજતરી ના બી
  15. ૨૦૦ મિલિ પાણી
  16. સૂકા લાલ મરચા
  17. ચમચો તેલ
  18. સબજી માટે
  19. ૧/૨ચમચો તેલ
  20. ૧ ચમચીબટર
  21. ૧૦૦ ગ્રામ છીણેલું પનીર
  22. ૧૦૦ ગ્રામ પનીર ના ટુકડા
  23. ૧/૨ ચમચીગરમ મસાલો
  24. ૧/૨ ચમચીકસૂરી મેથી
  25. ૧/૨ ચમચીખાંડ
  26. ૩ ચમચીમલાઈ
  27. મીઠું સ્વાદ અનુસાર
  28. ૧ ચમચીલીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરુ ઉમેરો. જીરુ થાય એટલે તમાલપત્ર, મરી, તજ, લવિંગ, ઈલાયચી ઉમેરી બરાબર શેકો. ત્યારબાદ ડુંગળી, આદુ, લસણ, લીલાં મરચાં ઉમેરી સાંતળો.

  2. 2

    હવે ટામેટા, કાજુ, મગજતરી ના બી, સૂકા લાલ મરચાં ઉમેરી બરાબર સાંતળો. થોડી વાર પછી પાણી નાખી ઢાંકી ને ૧૦મિનિટ ચઢવા દો. આ મિશ્રણને ઠંડું થવા દો.

  3. 3

    મિશ્રણ ઠંડું થાય એટલે મિકસરમાં ક્રશ કરી લો.

  4. 4

    ફરી એજ કડાઈમાં તેલ તથા બટર ઉમેરી ગરમ થાય એટલે ક્રશ કરેલી ગ્રેવી ઉમેરો. થોડું ઉકળે એટલે છીણેલું પનીર, પનીર ના ટુકડા ઉમેરી હલાવો.

  5. 5

    હવે ક્રીમ, ગરમ મસાલો, કસૂરી મેથી, ખાંડ ઉમેરી મિક્સ કરો. મીઠું તેમજ લીલાં ધાણા ઉમેરી મિક્સ કરી સર્વ કરો😋

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes