પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણેની સામગ્રી તૈયાર કરો. પંજાબી ગ્રેવી માં દૂધ મિક્સ કરી એકદમ ઘટ્ટ કરી લો.
- 2
ત્યારબાદ પંજાબી સબ્જી બનાવવા માટે ચારથી પાંચ ચમચી તેલ મૂકો તેલ આવી જાય ત્યારબાદ તેમાં હિંગ નાખી અને લીમડાના પાન નાખી વઘાર મૂકો ત્યારબાદ તેમાં ટામેટા લસણ અને ડુંગળીની ગ્રેવી ઉમેરો ગ્રેવી સાતદાએ જાય ત્યારબાદ તેમાં પંજાબી ગ્રેવી ઉમેરો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરો.
- 3
ત્યારબાદ એક સર્વિંગ બાઉલમાં પંજાબી શાક લઈ તેમાં ઉપરથી કાજુના ટુકડા થી ગાર્નીશ કરો અને ચીનેલા ચીઝથી ગાર્નિશ કરો. તો તૈયાર છે આપણું પંજાબી શાક. તેને બટર નાન સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર બટર મસાલા બનાવવા માટે સમય વધારે જાય છે પણ જો પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ તૈયાર હોય તો આ સબ્જી બનાવતા જરા પણ વાર નથી લાગતી. Vaishakhi Vyas -
-
મટર બટર મસાલા (Matar Butter Masala Recipe In Gujarati)
આ શાક પંજાબી રેડ ગ્રેવી પ્રીમિક્સ માંથી બનાવેલું છે. પ્રીમિક્સ ના ઉપયોગને કારણે જેને કારણે તે ખૂબ ઝડપથી બની જાય છે પનીર બટર મસાલા પરથી મેં મટર બટર મસાલા બનાવ્યું છે. Hetal Chirag Buch -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
-
-
-
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
બટર પનીર મસાલા મેગી (Butter Paneer Masala Maggi Recipe In Gujarati)
મેગી નાના-મોટા બધાને પસંદ હોય છે.તે ફટાફટ થઈ જાય તેવી વાનગી છે .બાળકોને વધારે પસંદ હોય છે .ચાલો થોડી અલગ રીતે મેગી બનાવીએ. Neha Prajapti -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
-
-
ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1 Kavita Sankrani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13161888
ટિપ્પણીઓ