ઘુઘની (Ghugni Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

ઘુઘની (Ghugni Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપસફેદ વટાણા
  2. 1કાંદો
  3. 1 tspલસણ ની ચટણી
  4. 1 tbspતેલ
  5. 1તજ નો ટુકડો, તમાલપત્ર
  6. 1 tspજીરું
  7. 1 tspલાલ મરચું
  8. 1/2 tspહળદર
  9. 1 tspધાણાજિરુ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 2 tspલીંબુ નો રસ
  12. 1 tspખાંડ
  13. 1/2 tspચાટ મસાલો
  14. ▶️ સર્વ કરવા માટે
  15. ટામેટા, કાંદા, લીલા મરચાં જરૂર મુજબ
  16. સેવ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    વટાણા ને 4-5 કલાક માટે પલાળી લો. હવે તેને મીઠું એડ કરી બાફી લો.

  2. 2

    પેન માં તેલ મૂકી તેમાં જીરું, તમાલપત્ર,તજ એડ કરી લીલા મરચાં,કાંદા એડ કરો.હવે તેમાં આદુ, લસણ ની ચટણી એડ કરી મિક્સ કરી બધા મસાલા એડ કરી 1/2 ક્પ્ પાણી એડ કરો.

  3. 3

    હવે તેમાં વટાણા એડ કરી મિક્સ કરી લીંબુ નો રસ,ખાંડ,ચાટ મસાલો એડ કરી મિક્સ કરો.

  4. 4

    હવે પ્લેટ માં કાઢી ઉપર થી ટામેટા,લીલા મરચા,કાંદા એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ

Similar Recipes