ઘુઘની (Ghugni Recipe In Gujarati)

#LCM2
#CWM2
#Hathimasala
#WLD
#cookpadindia
#cookpasgujarati
ઘુગની કે ઘુઘની એ કલકતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સફેદ વટાણા થી બને છે ,તેમાં વપરાતા સૂકા મસાલા(બંગાળી સ્પેશિયલ) થી આ ડિશ નો સ્વાદ યુનિક લાગે છે .આ ઘૂઘની ને ચાટ ની જેમ સર્વ કરવા માં આવે છે .
બિહાર માં ઘૂગની કાળા ચણા થી અલગ રીતે બનાવાય છે .
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2
#CWM2
#Hathimasala
#WLD
#cookpadindia
#cookpasgujarati
ઘુગની કે ઘુઘની એ કલકતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સફેદ વટાણા થી બને છે ,તેમાં વપરાતા સૂકા મસાલા(બંગાળી સ્પેશિયલ) થી આ ડિશ નો સ્વાદ યુનિક લાગે છે .આ ઘૂઘની ને ચાટ ની જેમ સર્વ કરવા માં આવે છે .
બિહાર માં ઘૂગની કાળા ચણા થી અલગ રીતે બનાવાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકા મસાલા માટે ના ઘટકો લઇ તેને ડ્રાય રોસ્ટ કરી ને ઠંડા થાય પછી મિક્સર જાર માં પીસી લેવું.
- 2
સફેદ વટાણા ને 6-7 કલાક પલાળી રાખવા.ત્યારબાદ કુકર માં વટાણા ડૂબે એટલું પાણી, હળદર,મીઠું અને ડુંગળી ના ટુકડા ઉમેરી 3-4 સિટી વગાડી બાફી લેવા.
- 3
હવે પેન માં તેલ, ઘી ગરમ બટેકા ના ટુકડા સાંતળી લેવા.તેની સાથે નાળિયેર ની કતરણ ને પણ સાંતળી બંને ને પ્લેટ માં કાઢી લેવું.એ જ તેલ માં ડુંગળી ઉમેરી સાંતળો.
- 4
હવે તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરો.1 મિનિટ પછી ટામેટું અને રૂટિન મસાલા ઉમેરી 2 મિનિટ ચડવા દો.ત્યારબાદ બટેકા અને નાળિયેર ઉમેરી દેવા.
- 5
હવે બાફેલા વટાણા તેના પાણી સહિત ઉમેરવા.તેમાં સૂકો મસાલો 2 ચમચી અને ખાંડ,આમલીનું પાણી ઉમેરી દેવું.બટેકું ચડી જાય ત્યાં સુધી રહેવા દો.
- 6
હવે તેમાં કોથમીર ઉમેરી ઉતારી લો.તેને સરવિંગ પ્લેટ માં લઇ,ડુંગળી,સેવ,સૂકો મસાલો,આંબલી નું પાણી,મરચા ના ટુકડા અને કોથમીર ઉમેરી સર્વ કરવું. દાડમ ના દાણા પણ સરસ લાગે છે.
- 7
તૈયાર છે કોલકતા ની ફેમસ ઘુઘની ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2 ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે Dipal Parmar -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ઘુધની (Ghugni Recipe In Gujarati)
#LCM2#WLD#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ધુધની એક બંગાળી વાનગી છે. ધુધની બંગાળનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી બનાવવા માટે પીળા સૂકા વટાણા નો ઉપયોગ કરવામાં આવે છે. વટાણાને પલાળી, બાફી, ડુંગળી ટામેટાં સાથે વઘારી, વિવિધ મસાલાના ઉપયોગ દ્વારા આ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં આવે છે. ઘૂઘની ને નાસ્તા તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
તુવેર અને લીલાં વટાણાની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Reshma Tailor -
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR8#WEEK8 chef Nidhi Bole -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
સ્મોકી મિક્સ વેજ વીથ લચ્છા પરાઠા (Smoky Mix Veg Lachha Paratha Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Hetal Poonjani -
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
બાજરી અને મેથીના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
#CWM2#WLD#Hathimasala#cookpadgujrati#cookpadindia Amita Soni -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
-
-
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
-
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
More Recipes
ટિપ્પણીઓ (18)