આરોગ્ય વર્ધક સૂંઠની લાડુડી (Healthy South ladudi Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#VR
#Winter Vasana recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
શિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે વિવિધ વસાણા નો ઉપયોગ કરીએ છીએ જેથી આખા વર્ષ દરમિયાન શારીરિક કૌવત શક્તિ પ્રાપ્ત કરી શકાય વસાણામાં જેવા કે અડદિયા મેથીપાક ખજૂર પાક ગુંદર પાક કચરિયું વસાણા આદુ પાક સૂંઠની લાડુડી વગેરેનો સમાવેશ કરી શકાય આજે સૂંઠની આરોગ્યપ્રદ લાડુડી બનાવી છે

આરોગ્ય વર્ધક સૂંઠની લાડુડી (Healthy South ladudi Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#VR
#Winter Vasana recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
શિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે વિવિધ વસાણા નો ઉપયોગ કરીએ છીએ જેથી આખા વર્ષ દરમિયાન શારીરિક કૌવત શક્તિ પ્રાપ્ત કરી શકાય વસાણામાં જેવા કે અડદિયા મેથીપાક ખજૂર પાક ગુંદર પાક કચરિયું વસાણા આદુ પાક સૂંઠની લાડુડી વગેરેનો સમાવેશ કરી શકાય આજે સૂંઠની આરોગ્યપ્રદ લાડુડી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
છ વ્યક્તિ માટે
  1. 1 કપસૂંઠ પાઉડર
  2. 1 (1 વાટકી)ગોળ
  3. 4 ચમચીઘી
  4. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 વાટકી સૂંઠ પાઉડર લેવો 1/2વાટકી ગોળ લેવો ચાર ચમચી ઘી લેવું ત્યારબાદ ગોળ નાખો અને તેને ગરમ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં 1 વાટકી સૂંઠ પાઉડર નાખવો 1/2 ચમચી હળદર નાખવી તેને બરાબર હલાવો. ત્યારબાદ નીચે ઉતારી ઠંડુ પાડી તેમાંથી નાના નાના લુવા લઇ ગોળી વાળવી

  3. 3

    ત્યારબાદ બધી લાડુડી વાળવી વાળી એક સર્વિંગ પ્લેટમાં ગોઠવવી વચ્ચેની લાડુડી પર કાજુ થી ડેકોરેટ કરી હેલ્ધી આરોગ્ય પ્રદની લાડુડી સર્વ કરવી શિયાળામાં આ લાડુડી ખાવાથી તાવ શરદી જેવા રોગ લાગુ પડતા નથી શરીર તંદુરસ્ત રહે છે પાચન ક્રિયા સુધરે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes