ઘઉં નો ખીચડો (Wheat Khichdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના ફાડા ને ઘી માં સેકી ને કૂકર માં જ દૂધ નાખી બાફી લેવું. 3 સીટી મારી દેવી. પછી ઠરી જાય એટલે ખાંડ મિક્સ કરી ગેસ પર થોડી વાર હલાવવું ચમચી ઉભી રહે તેવું કરવું. ગેસ બંધ કરી દેવો ઇલાયચી બદામ નાખી દો. રેડી છે સર્વ માટે.
- 2
આ રીતે કરવુ. તૈયાર છે ખીચડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#USઆ વાનગી અમારા ઘરમાં બહુ પ્રાચીન સમયથી એટલે કે મારા દાદી અને પછી મારા ફઈ જુની રીત પ્રમાણે ખીચડો બનાવતા અને આજની તારીખે બનાવે છે એટલે આર વાનગી મે અને મારા ફઇએ સાથે મળીને બનાવેલ છે Jigna buch -
-
-
-
ઘઉં ના ફાડા નો વેજિટેબલ ખીચડો (Broken Wheat Vegetable Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વ માં એક આ વાનગી નું ખુબજ મહત્વ છે. આ એક હેલ્થી અને ખૂબ પ્રોટીન થી ભરપુર છે એમાં ખૂબ સારા એવા ગ્રીનવેજિટેબલ અને ડ્રાય ફ્રુટ થી બનાવેલ વાનગી છે તમને પસંદ આવશે... તમને પસંદ હોય એવા વેજિટેબલ એડ કરી શકો છો Annu. Bhatt -
કાઠિયાવાડી સ્વીટ ખીચડો (Kathiyawadi Sweet Khichdo Recipe In Gujarati)
#MS#Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ઘઉં ના ફાડાની લાપસી (Wheat Fada Lapsi Recipe In Gujarati)
#LSRલગ્નમાં એક રિવાજ હોય છે કે નવી વહુ લગ્ન પછી લાપસી પીરસે છે,તેને રાંધી પીરસામણી કહેવાય છે. Devyani Baxi -
-
-
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
ખિચડો (Khichdo Recipe In Gujarati)
મકરસંક્રાંતિ મા આ વાનગી બનાવવાની પ્રથા છે. ખિચડો બે પ્રકાર નો બને છે.એક ખારો ખિચડો અને એક ગળ્યો. આ ગળ્યો ખિચડો લગભગ નાગર ના લોકો ના ઘરે જ જનરલી બને છે. Trupti mankad -
-
ઘઉં નો તીખો ખીચડો (Wheat khichdo Recipe in Gujarati)
ખૂબજ ફાઇબર યુક્ત. ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#MS#Cookpadindia#Cookgugaratiમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ છડેલા ઘઉંના સ્વાદિષ્ટ Ramaben Joshi -
-
ખીચડો(Khichdo Recipe in Gujarati)
ઉતરાયણ વખતે એ ખીચડો બને છે. એ ખુબ હેલ્થી છે અને પૌષ્ટિક પણ છે અને સ્વાદ માં ખુબ જ સરસ છે. Arpita Shah -
ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)
આ ખીચડો ધનુર્માસ માં બનાવવા મા આવે છે. ઉત્તરાયણ માં આ ખીચડો ઘણી જગાએ અચૂક ખવાય છે. આ એકદમ ટેસ્ટી અને ઘી તથા તેજાના થી ભરપૂર હોવાથી શિયાળા મા ખાવાની ખુબ મજા આવે છે. Kinjal Shah -
ધનુર્માસ નો ખીચડો (Dhanurmas Khichdo Recipe In Gujarati)
#MSઉતરાયણ નો સ્પેશ્યલ ટ્રેડિંશનલ ધનુર્માસ નો રજવાડી તીખો ખીચડો,ગળ્યોધઉ નો ખીચડો પણ બનેમે તીખો બનાવ્યો છે Bina Talati -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#EBWeek - 10ફાડા લાપસીYe Dil ❤ Na Hota BecharaaaaaKadam Na Hote Aawara....Jo Yummy BROKEN WHEAT HALWA Banaya Na Hota..... આજે ફાડા લાપસી થોડા twist સાથે બનાવી છે.... તો...... ચાલો..... Ketki Dave -
ઘઉં નો તીખો ખીચડો (Wheat spicy Khichdo Recipe in Gujarati)
Ye mausam Ka Jadu Hai Dosto Na khane pe kabu hai Dostoહાઁ....જી..... શિયાળામાં ઘઉંનો તીખો ખીચડો ના ખાવો તો.... કુછ ભી નહીં ખાયા... ૧ વાર ગુજરાતી ઘઉંનો તીખો ખીચડો ખાઇ તો જુવો Ketki Dave -
ઘઉં ના નાના ફાડા ની લાપસી(Broken Wheat Lapsi recipe in Gujarati)
#india2020 વિસરાતી વાનગી એ મોટેભાગે ગોળમાંથી અને ધાન - દુધ માંથી બનતી હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી હોય છે. વિસરાતી વાનગી યાદ કરીએ તો નવા ઘઉં થયા પછી ઘઉંના ફાડાની લાપસી, નવા ચોખા થયા પછી ખીર નવા અલગ-અલગ ધાન થયા પછી સાતધાન ની ખીચડી આવી રીતે અલગ અલગ પ્રકારથી બનાવીને સીઝન મુજબ પૂજામાં અથવા નિવેદ માં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મેં વિસરાતી વાનગી માં ફાડા ની લાપસી બનાવી છે જે પહેલા ઘરમાં લગ્ન પ્રસંગ ઉપર, બાળકનો જન્મ થયો હોય કે ઘરે કોઈ પણ પૂજા હોય ત્યારે લાપસી જરૂર બનાવવામાં આવતી હતી. Bansi Kotecha -
-
-
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703427
ટિપ્પણીઓ (3)