ઘઉં ના ફાડા નો વેજિટેબલ ખીચડો (Broken Wheat Vegetable Khichdo Recipe In Gujarati)

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt

ઉતરાયણ પર્વ માં એક આ વાનગી નું ખુબજ મહત્વ છે. આ એક હેલ્થી અને ખૂબ પ્રોટીન થી ભરપુર છે એમાં ખૂબ સારા એવા ગ્રીનવેજિટેબલ અને ડ્રાય ફ્રુટ થી બનાવેલ વાનગી છે તમને પસંદ આવશે... તમને પસંદ હોય એવા વેજિટેબલ એડ કરી શકો છો

ઘઉં ના ફાડા નો વેજિટેબલ ખીચડો (Broken Wheat Vegetable Khichdo Recipe In Gujarati)

ઉતરાયણ પર્વ માં એક આ વાનગી નું ખુબજ મહત્વ છે. આ એક હેલ્થી અને ખૂબ પ્રોટીન થી ભરપુર છે એમાં ખૂબ સારા એવા ગ્રીનવેજિટેબલ અને ડ્રાય ફ્રુટ થી બનાવેલ વાનગી છે તમને પસંદ આવશે... તમને પસંદ હોય એવા વેજિટેબલ એડ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 લોકો
  1. ૧ બાઉલ ઘઉં ના મોટા ફાડા
  2. 4 ટે.સ્પૂન ઘી
  3. 3 બાઉલ પાણી ગરમકરેલું
  4. મીઠું જરૂર મુજબ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું પાઉડર કાશ્મીરી
  7. 1 સ્પૂનધાણાજીરું
  8. 10કાજૂ
  9. 4બદામ
  10. 5પીસ્તા
  11. 10કિશમિશ
  12. 3અખરોટ
  13. 4ઇલાયચી
  14. 1મોટીએલચી
  15. 4લવિંગ
  16. 6 મરી
  17. 3 તજ
  18. 1ચમચી જીરૂ
  19. મીઠો લીમડો
  20. 3 લીલા મરચાં
  21. 2ગાજર કટ કરેલા
  22. 1 કેપ્સિકમ
  23. 2 બટાકા
  24. 4 મોટી ચમચી મગ દાળ
  25. કોથમીર
  26. 2 ચમચીશીંગદાણા
  27. 1 ડુંગળી મોટી સમારેલી
  28. 1 ટી સ્પૂન આદુલસણ પેસ્ટ
  29. 4 ટે સ્પૂન વટાણા

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક મોટી સાઇઝ ના પેન માં ઘી ગરમ કરો, પછી તેમાં જીરૂ અને બીજા બધાં તેજાના એડ કરો.

  2. 2

    થોડા ફ્રાય કરી.. પછી વેજિટેબલ એડ કરો.. થોડા ફ્રાય થાય પછી. મસાલા નાખી ને..

  3. 3

    ઘઉં ના ફાડા અને મગદાળ એડ કરો.2મિનિટ ફાડા ને શેકો. પછી ગરમ પાણી એડ કરી ને ઉકળવા દો

  4. 4

    હવે ધીમા તાપે થવા દો, ફાડા બૉઇલ થશે તો..e સાઇડ છોડી દે એટલે... બસ રેડી છે.. ફાડા નો મસાલેદાર ખીચડો.. આરોગો અને આનંદ માણો..

  5. 5

    લીલાં ધાણા ઉપર નાંખી ને કાજુ થી સજાવટ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt
પર
હું એક સારી ગુજરાતી કૂક છું..મને અવનવી વાનગીઓ બનાવવા નો શોખ છે.. પંજાબી ટેસ્ટી વાનગીઓ મારી પસંદ છે..અને બનાવું છું..
વધુ વાંચો

Similar Recipes