મીઠો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
મીઠો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ફાડા ને ચાર કલાક પલારી ને રાખવા પછી કૂકરમા ફાડા તુવેરદાર 1/2 કલાક પલારીને નાખવી શીંગ લીલા ખારેક બધુ પાણી નાખી કૂકરમા ચાર સીટી કરી મનમુજબ કરી ઠંડુ થાવા દેવુ પછી એક પેનમા ઘી ગરમ મુકવુ તેમા કાજુ બદામ કિસમિસ તરીલેવા પછી ઇલાયચી તોડી લવીગ તજ નાખી બાફેલુ વધારકરવો ને સાંતળવું પછી ડાયફૂટ નાખી સાંતળવું તલપણ નાખવા પછી ખાંડ કે ગોળ નાખી હલાવવુ ને સરસ એકરસ થાય અએટલે તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાય ફ્રુટસ ગળ્યો ખીચડો જૈન (Dry Fruits Sweet Khichdo Jain Recipe In Gujarati)
#US#SWEET#KHICHDO#WHEAT#TRADITIONAL#FESTIVAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રજવાડી ગળ્યો ખીચડો જૈન (Royal Sweet Khichdo Jain Recipe In Gujarati)
#MS#Uttarayan#Sweet_khichado#wheat#dryfruits#prasad#CookpadIndia#COOKPADGUJRATI ઘઉં એ દુનિયાના મોટાભાગના દેશમાં ઉપયોગમાં લેવાતું ધાન્ય છે. તેનો સમાવેશ એક મુખ્ય ધાન્ય તરીકે કરી શકાય છે. મોહેં-જો-દડો અવશેષોમાં પણ કાર્બનિક ઘઉં મળેલ છે જેથી એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલાં પણ ઘઉં નું અસ્તિત્વ હતું. મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે ઘણા મંદિરો માં પારંપરિક રીતે ઘઉં નો ખીચડો બનાવી પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. આ માટે છડેલા ઘઉં નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તમે મનપસંદ બીજાં સૂકા મેવા ઉમેરી શકો છો. આમ તો તેમાં ગળપણ માં ખાંડ ઉમેરવામાં આવે છે, પરંતુ જો ગોળ પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. દેશી ઘી સાથે બનાવવા તે ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
-
-
કાઠિયાવાડી સ્વીટ ખીચડો (Kathiyawadi Sweet Khichdo Recipe In Gujarati)
#MS#Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
#શિયાળાઅત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. જેને આપણે કમૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ. આ માસમાં કોઈપણ માંગલિક કાર્ય કરી શકાતું નથી. કેમકે આ માસમાં સૂર્ય પોતાના મિત્ર ગુરૂ બૃહસ્પતિ રાશિ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી માંગલિક કાર્ય કરી શકાય છે. આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું હતું. ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. જેના લીધે આ માસમાં ભાગવત પારાયણ, ભજન, કીર્તન, દાન જેવા ધાર્મિક કાર્યો કરવાનો મહિમા છે. પવિત્ર ધનુર્માસમાં મંદિરોમાં ઠાકોરજીને ખીચડાની સામગ્રી અવશ્ય ધરાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં મકરસંક્રાંતિ (ભોગી ઉત્સવ) નાં દિવસે ખીચડો ધરાવવામાં આવે છે. ધનુર્માસમાં બે પ્રકારના ખીચડા બને છે તીખો અને મીઠો. તીખો ખીચડો છડેલા ઘઉં - બાજરી- જુવાર, ચણાની દાળ, ચોખા જેવા વિવિધ ધાન્યમાંથી બનાવવામાં આવે છે અને મીઠો ખીચડો છડેલા ઘઉં, ગોળ, ઘી, સૂકોમેવો વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
વેજીટેબલ ખીચડો(vegetable khichdo recipe in gujarati)
#માઇઇબુક#સુપરસેફ 1#વેજીટેબલ ખીચડો ઉતરાયણ મા બનાવવામા આવે છે.જેમા આપને છડેલા ઘઉ નો ઉપયોગ કરશુ. Kankshu Mehta Bhatt -
મીઠો ખીચડો (Sweet Khichado Recipe In Gujarati)
#GA4#Week15આ એક દાદી- નાની ના સમય થી બનતી વાનગી છે જે બધાને પંસદ છે ઘણા ને તીખો પંસદ છે તો ઘણા ને મીઠો,અમારા સમાજ બધા મીઠો બનાવે છે એટલે મેં એ બનાવવા પ્રયાસ કર્યો છે.આ ઉત્તરાયણ પર્વ પર બનતી વાનગી છે.તને રોયલ ડીશ માં મૂકી શકાય. Mayuri Doshi -
-
-
-
ખીચડો(Khichdo Recipe in Gujarati)
ઉતરાયણ વખતે એ ખીચડો બને છે. એ ખુબ હેલ્થી છે અને પૌષ્ટિક પણ છે અને સ્વાદ માં ખુબ જ સરસ છે. Arpita Shah -
-
ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)
આ ખીચડો ધનુર્માસ માં બનાવવા મા આવે છે. ઉત્તરાયણ માં આ ખીચડો ઘણી જગાએ અચૂક ખવાય છે. આ એકદમ ટેસ્ટી અને ઘી તથા તેજાના થી ભરપૂર હોવાથી શિયાળા મા ખાવાની ખુબ મજા આવે છે. Kinjal Shah -
મીઠો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#14 Decemberlive#SWEETKHICHDO મકરસંક્રાંતિ એ પ્રકૃતિની ઉપાસનાનો તહેવાર છે.જે સૂર્ય ની ઉતરાયણ ની યાદ માં ઉજવાય છે. આપણા દેશમાં દરેક તહેવારો ઉજવવા પાછળ ચોક્કસ કોઈને કોઈ ઇતિહાસ અને સંદેશો રહેલો છે. મકરસંક્રાંતિ પણ તેમાંની જ એક છે. આ તહેવાર દેશભરમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે.ઘણી જગ્યાએ આ દિવસે સાત ધાનનો ખીચડો બનાવવામાં આવે છે અને ઘણી જગ્યાએ ખાસ કરીને આપણા ગુજરાતમાં મીઠો ખીચડો પણ બનાવવામાં આવે છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે ખીચડો બનાવીને ખાવા કે દાન કરવાથી દરેક ગ્રહ પ્રભાવિત થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.તો મકરસંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે આવો આપણે પણ જાણી લઈએ મીઠો ખીચડો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiગળ્યો ખીચડોYe UTTARAYAN Ka Jadu Hai MitvaaaaSWEETE KHICHADO Khana Hai MitvaSwad Me Jiske Kho Gaye... Diwane se Ho Gaye.....Nazar Wo Harsu Hai Mitva.... Ketki Dave -
-
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#MS#makarsakranti recepies#Khichado છડેલા ઘઉં દરેક જગ્યાએ મળતા નથી તો એની જગ્યાએ ઘઉં ના મોટા ફાડા નો ઉપયોગ કરી ને તીખો અને ગળ્યો ખીચડો બનાવી શકાય અને શિયાળામાં ખાસ કરીને ઉતરાયણના દિવસે ખિચડો બનાવવાનું મહત્વ હોય છે.આજે મેં ઘઉં ના ફાડા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. Krishna Dholakia -
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
ખિચડો (Khichdo Recipe In Gujarati)
મકરસંક્રાંતિ મા આ વાનગી બનાવવાની પ્રથા છે. ખિચડો બે પ્રકાર નો બને છે.એક ખારો ખિચડો અને એક ગળ્યો. આ ગળ્યો ખિચડો લગભગ નાગર ના લોકો ના ઘરે જ જનરલી બને છે. Trupti mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15847780
ટિપ્પણીઓ