ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં નેં લાંબા પતલા કટ કરી લેવા પછી કૂકરમાં બટર ગરમ કરો તેમાં ખડાં મસાલા ઉમેરો પછી 🍅 ઉમેરો મીઠું એક ગ્લાસ પાણી ઉમેરી ૩ વીસલ વગાડી લો
- 2
પછી બ્લેન્ડર કરી ગાળી લેવું કડાઈમાં માં ધીમા તાપે ઉકાળવું પછી ખાંડ લાલ મરચું પાઉડર ઉમેરો
- 3
ઊકળે એટલે ૨ ચમચી બટર મીક્સ હબર્સ ઉમેરો પછી સર્વ કરો
- 4
તૈયાર છે ટેસ્ટી હેલ્ધી ટોમેટો સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બીટ ટોમેટો સુપ.(Beetroot Tomato Soup in Gujarati.)
#MRC Post 2 મોન્સૂન ની સીઝન માં ગરમાગરમ હેલ્ધી સુપ ની મજા લો. Bhavna Desai -
-
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
"ટમેટાનું સુપ "ઠંડી રજા લઈ રહી છે ત્યારે ટમેટાની પણ સિઝન હવે પૂરી થવા ઉપર છે તો ચાલો આપણે ટામેટાં સૂપની રેસીપી જોઈ લઈએ તેમાં થોડા લીલા વટાણા નાખ્યા છે અને સૌનું ફેવરિટ ચીઝ પણ છે#BW Buddhadev Reena -
-
-
-
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715098
ટિપ્પણીઓ