વ્હાઈટ બોલ્સ (White Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વેફર બિસ્કીટ લઈ મિક્સર માં તેનો ભુક્કો કરી લેવો.
બીજી બાજુ ડબલ બોઈલર ની પદ્ધતિ થી વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરી લેવી. - 2
ભુક્કા માં મેલ્ટેડ ચોકલેટ નાખી મિક્સ કરી લેવું.
રોસ્ટેડ હેઝલનટ / બદામ ને બાકી રહેલી વ્હાઈટ ચોકલેટ માં ડુબાડી લેવી. - 3
બિસ્કીટ ના ભુક્કા વાળું મિશ્રણ થોડુ હાથ માં લઈ વચ્ચે હેઝલનટ / બદામ મૂકી બોલ શેપ આપી દેવો. બાકી ના બોલ્સ બનાવી ફ્રીઝ માં સેટ કરવા 10 મિનિટ માટે મૂકવા. તે પછી તેનો ઉપયોગ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
-
-
-
-
હોટ ચીકલેટ વિથ માર્સ મેલો (Hot Chocolate With Marsh Mellow Recipe In Gujarati)
#XS#VR#MBR9#Week9 Arpita Kushal Thakkar -
ચૉકૉલેટ ક્રિસમસ ટ્રી (CHOCOLATE CHRISTMAS TREE Recipe In Gujarati)
#XS#MBR9#cookpadindia#cookpadgujaratiચૉકલેટ ક્રિસમસ ટ્રી Ketki Dave -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
ચોકલેટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Chocolate Strawberry Dessert Recipe In Gujarati)
#XS#MBR9#cookpadindia#cookpadgujrati Amita Soni -
ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)
#VR#MBR8ખજૂર પાક,ખજૂર બોલ અને ખજૂર રોલ આમ તો બધું એક જ છે તેના અલગ અલગ સેઇપ આપવામાં આવે છે.ખજૂર ખાવો શિયાળામાં ખૂબ ગુણાકારી છે. Hetal Vithlani -
ઓરીઓ ચોકો બોલ્સ (Oreo Choco Balls Recipe In Gujarati)
બાળકો માં હોટ ફેવરિટ..બિસ્કિટ આપીએ તો કંઈ નવું ના લાગે અને ખાવાનું મનપણ ના થાય ,તો આવી રીતે થોડા innovative Idea વાપરીને કઈક નવું બનાવીએ તો બધા હોંશે હોંશે ખાય.. Sangita Vyas -
-
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#childhoodમને બહુ ભાવે અને ફટાફટ બનતું Smruti Shah -
-
-
વ્હાઈટ ચોકલેટ મુસ (White Chocolate Moose Recipe In Gujarati)
#RC2#white colour theme sonal hitesh panchal -
-
-
-
વ્હાઈટ ચોકલેટ ફજ બોલ્સ (White chocolate fudge balls)
#ચોકલેટઆ રેસેપી નાના મોટા બધા ને પ્રિય હોય છે Vidya Soni -
મંચ ચોકલેટ
#RB8બાળકોને ખૂબ જ ભાવતી એવી વેફર ચોકલેટ. જે ઘરે માત્ર થોડાં જ સમયમાં બની જાય છે અને સ્વાસ્થ્યને નુકશાનકર્તા પણ નથી. Maitri Upadhyay Tiwari -
-
-
રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
#CCC#christmasspecialક્રિશમશ નજીક જ છે તો મારા દિકરા ની ફેવરીટ ચોકલેટ બનાવી છે. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726301
ટિપ્પણીઓ (9)