વ્હાઇટ ચોકલેટ પીઝા (White Chocolate Pizza Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
વ્હાઇટ ચોકલેટ પીઝા (White Chocolate Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં વ્હાઇટ ચોકલેટ ને માઇક્રો મા ત્રીસ સેકંડ માટે મૂકી ને મેલ્ટ કરી લો ત્યાર બાદ મેરી બિસ્કીટ ને તેમાં ડીપ કરો
- 2
હવે તેને એક ફોઇલ પેપર પર મૂકો.હવે તેના ઉપર ચોકલેટ વર્મિસેલી,કલર ફૂલ બોલ અને ગોલ્ડન બોલ થી ગાર્નિશ કરો.તેને પાંચ મિનિટ માટે ફ્રીઝ મા મૂકો. ત્યાર બાદ તેને સર્વ કરો.
- 3
તો તૈયાર છે બાળકો ના ફેવરિટ એવા વ્હાઇટ ચોકલેટ પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Chocolate Strawberry Dessert Recipe In Gujarati)
#XS#MBR9#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
#GA4 #Week10 Trusha Riddhesh Mehta -
-
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
-
-
-
ચૉકૉલેટ ક્રિસમસ ટ્રી (CHOCOLATE CHRISTMAS TREE Recipe In Gujarati)
#XS#MBR9#cookpadindia#cookpadgujaratiચૉકલેટ ક્રિસમસ ટ્રી Ketki Dave -
-
ચોકલેટ સ્ટીકસ (Chocolate Sticks Recipe In Gujarati)
#CDY#cookpadguj#cookpad#cookpadindia#Chocolateબાળકોને જો સૌથી વધુ કોઈ ચીઝ વહાલી હોય તો તે ચોકલેટસ. જાતજાતની રંગબેરંગી ચોકલેટસ બાળકોનું મન મોહી લે છે. તો બાળ દિન પર મેં પણ રંગબેરંગી ચોકલેટ સ્ટીકસ બનાવી છે. બનાવવી એકદમ સરળ છે, ઝડપી છે અને આકર્ષક છે. Neeru Thakkar -
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
હોટ ચીકલેટ વિથ માર્સ મેલો (Hot Chocolate With Marsh Mellow Recipe In Gujarati)
#XS#VR#MBR9#Week9 Arpita Kushal Thakkar -
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ (Instant Oreo Chocolate Doughnut Recipe In Gujarati)
#XS#MBR8#Week8#No_Fire 🔥❌#Cookpadgujarati લગભગ બધાને ડોનટ્સ ગમે છે, ખરું ને? પરંતુ આપણે વધારે તેલમાં તળેલું ખાવાનું પસંદ કરતા નથી. જેને તમે તેલમાં ફ્રાય કરો છો ત્યારે તેનો તેનો સ્વાદ ચરબી જેવો હોય છે. તે સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ વધારે પણ હોય છે. તમે તમારા ડોનટ્સ બેક કરીને તે બધી ચરબીને ટાળી શકો છો. તેઓનો સ્વાદ થોડો અલગ છે, પરંતુ હજુ પણ સ્વાદિષ્ટ છે! ખાસ કરીને અહીં ચોકલેટ, ક્રીમ અને ઓરેઓસ સાથે. કેટલું સરસ! અને કોઈ ગેસ ચલાવ્યા વિના હેલ્થી મીઠાઈ તૈયાર થઇ જસે. Daxa Parmar -
મધ - આંબળા કેન્ડી (Honey Amla Candy Recipe In Gujarati)
#WEEK9#MBR9#cookpadGujarati#cookpadIndia#XS#HoneyAmlaCandyrecipe#મધઆંબળાકેન્ડીરેસીપી Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722811
ટિપ્પણીઓ