ઓરીઓ ચોકો બોલ્સ (Oreo Choco Balls Recipe In Gujarati)

બાળકો માં હોટ ફેવરિટ..
બિસ્કિટ આપીએ તો કંઈ નવું ના લાગે અને ખાવાનું મન
પણ ના થાય ,તો આવી રીતે થોડા innovative Idea વાપરીને કઈક નવું બનાવીએ તો બધા હોંશે હોંશે ખાય..
ઓરીઓ ચોકો બોલ્સ (Oreo Choco Balls Recipe In Gujarati)
બાળકો માં હોટ ફેવરિટ..
બિસ્કિટ આપીએ તો કંઈ નવું ના લાગે અને ખાવાનું મન
પણ ના થાય ,તો આવી રીતે થોડા innovative Idea વાપરીને કઈક નવું બનાવીએ તો બધા હોંશે હોંશે ખાય..
રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કિટ માંથી વચ્ચેનું ક્રીમ કાઢી લેવું.
બિસ્કિટ ના ટુકડા કરી ચોપર માં ભૂકો કરી લેવો.. - 2
- 3
મિક્સિંગ બાઉલ માં બિસ્કિટ નો ભૂકો લઈ તેમાં બિસ્કિટ નું ક્રીમ અને જરૂર પડે એમ ચોકલેટ સોસ એડ કરી મિક્સ કરવું અને dough બાંધી લેવો.
- 4
- 5
હવે ડો માંથી મીડિયમ શેપ ના બોલ્સ બનાવી લેવા અને કોપરા ના છીણ માં રગદોળી લેવા..
- 6
ઓરિયો ચોકો બોલ્સ તૈયાર છે,બધા બોલ્સ ને કોટ થઈ જાય એટલે કન્ટેનર માં ભરી દેવા..બાળકોને મન થાય એમ ખાયા રાખશે..😋
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ ગુલકંદ ચોકો બોલ્સ (Stuffed Gulkand Choco Balls Recipe in
#GA4#Week10#post2#chocolate#frozen#સ્ટફ્ડ_ગુલકંદ_ચોકો_બોલ્સ ( Stuffed Gulkand Choco Balls Recipe in Gujarati ) આ ચોકો બોલ્સ માં મેં ડાર્ક ચોકલેટ ને વ્હાઇટ ચોકલેટ નો ઉપયોગ કરી ઓરીઓ બિસ્કિટ થી બનાવી છે...આ ચોકો બોલ્સ માં મેં ગુલકંદ અને ઓરિઓ બિસ્કિટ ની ક્રીમ નું સ્ટફિંગ ભરી ને બોલ્સ બનાવ્યા છે.. આ ચોકો બોલ્સ નો ટેસ્ટ એકદમ ક્રન્ચી ને એકદમ ચોકલેટી લાગે છે...આ ચોકો બોલ્સ મારા નાના દીકરા ના ફેવરિટ છે..🍫 Daxa Parmar -
-
ચોકલેટ બોલ્સ(Chocolate balls recipe in Gujarati)
બાળકો ને મોટા સૌને પ્રિય એવાં ચોકલેટ બોલ્સ.ખુબજ ઝડપથી બની જાય છે.દિવાળી માં બનાવશો તો તમારા ઘરે આવનારા બધા જ ગેસ્ટ ખુશ થઇ જશે.ચાલો એક નવી જ વેરાયટી નો સ્વાદ માનીએ. Jayshree Chotalia -
-
-
-
ચોકો બોલ્સ(Choco Balls Recipe in Gujarati)
#cccબાળકો માટે ઘર ના બનાવેલ ચોકો બોલ્સ...ક્રિસમસ પાર્ટી માટે યમ્મી બોલ્સ.... rachna -
સ્ટફડ આલમંડ ઓરિયો મોદક (Stuffed Almond Oreo Modak Recipe In Gujaati
#GCRબાપ્પા માટે અનેક જાતના લાડુ અને મોદક બનતા હોય છે..હવે તો ચોકલેટ, બિસ્કિટ અને કઈક જાતની વેરાયટી ના મોદક ટ્રેન્ડ માં છે..તો મે પણ આજે stuff આલમંડ ઓરીયો na મોદક બનાવવાનો ટ્રાય કર્યો..અને બહુ જ સરસ થયા.. Sangita Vyas -
ઓરીઓ જલેબી આઈસ્ક્રીમ સન્ડે
#ખુશ્બુગુજરાતકી#તકનીકએમ તો આપણે બધા મેંદા ની ફેર્મેન્ટેડ જલેબી બનાવતા હોઈએ છીએ અને જો જલ્દી હોય તો ઇન્સ્ટન્ટ જલેબી. આજે હું લઇ ને આવી છું ઇન્સ્ટન્ટ પ્લસ બાળકો ને આકર્ષે એવી ઓરિયો જલેબી આઈસ્ક્રીમ સન્ડે ના કમ્પ્લીટ ડેઝર્ટ ફોર્મ મા. તો ચાલો બનાવીએ ચોકલેટી ઓરિયો જલેબી આઈસ્ક્રિમ સન્ડે. Ekta Rangam Modi -
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#childhoodમને બહુ ભાવે અને ફટાફટ બનતું Smruti Shah -
-
ચીઝ બોલ્સ(Cheese Balls Recipe In Gujarati)
#GA4 #WEEK17 #cheeseવધેલી ભાખરી રોટલી કોઈ ખાવા નથી કરતૂ તો આપણે તેમાંથી કંઈ નવું બનાવીએ. બધા હોંશે હોંશે ખાશે અને તેમાં પણ ચીઝ આવે તો બધા જ ખાવાનું પસંદ કરે છે. ચાલો તો બનાવી રોટલી cheese બોલ Minal Rahul Bhakta -
બિસ્કિટ રોલ્સ (Biscuit Rolls Recipe In Gujarati)
#GA4#Week21બાળકો ના ફેવરિટ ચોકોલેટ જેવા બિસ્કિટ રોલ્સ..... Ruchi Kothari -
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
ચોકો મોકો બોલ્સ (Choco Moco Balls Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiNon Cooking ballsઆ બોલ્સ મારી મમ્મી ના ખૂબ જ પ્રિય હતા,હા હું આજે જે કંઈ છું તે મારી માં ને કારણે જ છું. Deepa popat -
-
ઓરીઓ શોટ્સ (Oreo Shots Recipe In Gujarati)
#CCC#Oreorecipe#Christmasspecial#Shotsઓરીઓ બિસ્કીટ બધા ને ફેવરિટ છે, આજે મે એક બિસ્કીટ માંથી એક નવી રેસિપી બનાવી છે. આ ઓરીઓ શીટ્સ પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે. આ કરિસ્ત્મસ માં ચાલો કઈ નવું બનાવી બધા ને સરપ્રાઇઝ કરીએ! Kunti Naik -
-
-
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
-
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
-
ચોકો બિસ્કિટ મીઠાઈ(Choco Biscuit Sweet Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોન્ટેસ્ટઆ મીઠાઈ મેં બિસ્કિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.ગણેશ ભગવાન ને પ્રસાદ માટે એકદમ સરળતાથી બનાવી શકો છો ને તે પણ ગેસ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકો છો . નાના મોટા સૌ ને ભાવે એવી મીઠાઈ છે.. ને ઘર માં રહેલી સામગ્રી થી ઝટપટ બની જાય છે Kamini Patel -
ઓરીઓ મોદક ઇન્સ્ટન્ટ (Oreo Modak Instant Recipe In Gujarati)
#GCR ગણપતિ બાપા મોરિયા... ગણપતિ ઉત્સવ થી ઘરો,મોહલ્લો, શેરી મા રોનક જોવા મળે છે. ઘરો માં મીઠાઈ બનતી હોય છે. તો ગણપતિ ને ચૂરમાં ના લાડુ ,અને મોદક પ્રિય છે.તો ઓરિયો બિસ્કિટ મોદક જે ઇન્સ્ટન્ટ જલ્દી બની જાય છે. અને ટેસ્ટ પણ બાળકો ને ભાવે છે. તો એમાં પણ ઘણા વેરીએશન જોવા મળે છે. પ્રસાદ માટે મેં અહીં ઓરીઓ મોદક બનાવ્યા છે. Krishna Kholiya -
ડેટ્સ નટ્સ અને ચોકલેટ્સ બોલ્સ (Dates Nuts Chocolate Balls Recipe In Gujarati)
#LB#lunchboxrecipeબાળકોને always નાસ્તા ના ડબ્બામાં એક રાખી શકાય..હવે ચોમાસા ની સીઝન શરૂ થશે ત્યાર પછી ઠંડી ચાલુ થશે ,તો એવા સમયે આવા બોલ્સ બનાવીને તૈયાર રાખ્યા હોય તો લંચ બોક્સ માં બીજી આઈટમ સાથે આવી એક લાડુડી મૂકી હોય તો બાળકોને મજ્જા પડી જશે.. Sangita Vyas -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
#GCફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવ દરમ્યાન આપણે અવનવા વ્યંજન બનાવી ને હોંશભેર ભગવાન નો થાળ અને પ્રસાદ તૈયાર કરીએ છીએ . આજે મેં ગણપતિ બાપ્પા માટે બાળકો ને ભાવતાં ઓરીઓ બિસ્કીટ નો ઉપયોગ કરી ને એક યમ્મી મોદક બનાવેલ છે . આપ સૌને ચોક્કસ આ રેસિપી પસંદ આવશે. મેં અહીં મારી ચેનલ Dev Cuisine ની વિડિયો લીંક પણ શેર કરેલ છે અને લેખિત રેસિપી નીચે મુજબ છે🙏🥰https://youtu.be/yWqAIah8q3k asharamparia -
More Recipes
ટિપ્પણીઓ (7)