મગ ચીઝી પાવ ભાજી (Mug Cheesy Pavbhaji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
મગ ચીઝી પાવ ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપલેફ્ટઓવર ભાજી(પાવ ભાજી ની)
  2. ૨ સ્લાઇસવ્હીટ બ્રેડ
  3. ૧ ટેબલ સ્પૂનમાખણ
  4. ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લેફ્ટઓવર ભાજીને માઇક્રોવેવ મા ગરમ કરી લેવી... હવે ૧ માઇક્રો સેફ મગ મા નીચે ૩ ટેબલ સ્પૂન ભાજી ભરો.... હવે એના ઉપર ૧/૨ ટેબલ સ્પૂન માખણ..... એના ઉપર ૧ બ્રેડ સ્લાઇસ ના ટૂકડા મૂકો.... & એના ઉપર થોડી ચીઝ છીણો....

  2. 2

    હવે ફરી ભાજી....બટર..... બ્રેડ.... & છેક ઉપર ચીઝ છીણો....

  3. 3

    હવે મગ ને માઇક્રોવેવ મા ૧.૫ મિનિટ કૂક કરો.... & ગરમાગરમ સ્વાદિસ્ટ મગ ચીઝી પાવ ભાજી ખાઇ પાડો બાપ્પુડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes