શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા ને ધીમા તાપે શેકી લો. પછી તેના છોતરાં કાઢી લો. અને મિક્સર માં અધકચરા પીસી લો.
- 2
હવે એક પેન માં એક ચમચી ઘી મુકી ને ગોળ ને એકદમ ઓગળી જાય અને થોડો કડક કરો.
- 3
હવે શીંગદાણા નો ભુક્કો એડ કરી ને બરાબર મિક્સ કરી લો.
- 4
ગ્રીસ કરેલી થાળી માં પાથરી ને એકસરખી કરી લો. અને કાપા પાડી ને ઠંડી થવાદો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાન્તિ સ્પેશીયલ્ શીંગદાણા ની ચીક્કી Saroj Shah -
-
-
-
-
-
-
-
સીંગદાણાની ચીક્કી
#GA4#Week18#Post 1#Chikkiઉતરાયણ આવે એટલે બધાના ઘરે ચીક્કી અલગ અલગ બનતી જ હોય છે મારા ઘરે બધાને સીંગદાણાની ચીકી બહુ ભાવે છે એટલે હું દર વખતે આ ચીક્કી ખાસ બનાવું છું,, Payal Desai -
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.#GA4#week18 Neeta Parmar -
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
-
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)
#GA4# WEEK18આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે. Bhoomi Talati Nayak -
શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
ડ્રાયફ્રુટ અને શીંગ ચીક્કી (Dry Fruit Shing Chikki Recipe In Gujarati)
#GA4#week18#Chikkiશિયાળાની ઠંડીમાં મસ્ત મજાની હેલ્થી ચીક્કી શરીરને પોષ્ટિકતા વધારે છે... Ranjan Kacha -
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14404790
ટિપ્પણીઓ