શીંગદાણા ચીકી (Shingdana Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણાને ધીમે તાપે શેકી તેમના ફોતરા ઉતારી નાખો પછી યુ લઇ તેમાં ગોળ નાખો થોડું મીઠું પાણી નાખો તેને ખુબ હલાવો ગરમ થવા દો દસ મિનિટ હલાવો તેને પાણી બળી જાય એટલે તેમાં એક ચમચી ઘી ઉમેરી પાછું પાંચ મિનિટ હલાવો ત્યારબાદ સીંગદાણાને ઉમેરો અને હલાવો એક સેકન્ડ વાર ગેસ ઉપર જ રહેવા દો બરાબર હલાવી જાય ગોળ અને શીંગ દાણા મિક્સ થઈ જાય એટલે પ્લેટફોર્મ ઉપર કી ચોપડી ત્યાં પાથરી દો
- 2
ચીકી એકદમ પતલી વણાઈ જાય પછી ગરમ હોય ત્યાં જ પિઝા કટરથી નાના ચોરસ ટુકડા કરો તૈયાર છે સીંગદાણાની ચીકી તે એકદમ કડક અને નરમ થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati)
આ સીંગદાણાની ચીકી ગોળની બનાવેલી છે. ગોળ હેલ્થ માટે ખુબ જ સારું છે. Aarati Rinesh Kakkad -
-
-
-
-
-
-
-
-
-
-
-
શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati -
-
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4#Week18ઉતરાયણ મા જાત જાત ની ચીકકી બનાવવા મા આવે છે. તેમાની એક મે આજે શીંગદાણા ની ચીકકી બનાવી છે. Parul Koriya -
-
-
શીંગદાણા, તલ, મમરા ની ચીકી (Shingdana Til Mamra Chiki Recipe In Gujarati)
#GA4Week 18,ચીકી Tulsi Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14412290
ટિપ્પણીઓ