તલ અને શીંગદાણા ની ચીકી (Til Singdana Chiki Recipe In Gujarati)

Nisha Suba
Nisha Suba @cook_38212089

તલ અને શીંગદાણા ની ચીકી (Til Singdana Chiki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
  1. 1 વાટકીગોળ
  2. 1 વાટકીતલ
  3. 1 વાટકી શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈ લ્યો તેમાં તલ ને શેકી લો તડ તડ અવાજ આવે એટલે સમજવાનું કે શેકાઈ ગયા. ત્યારબાદ કડાઈમાં ગોળલો અને ગેસ ઉપર પાયો કરવા મૂકો તેને સતત હલાવતા રહો પછી એક પાણીની વાટકીમાં ટીપુ પાડો તે હાથમાં ચોંટે નહીં અને સરસ ઉખડી જાય તો સમજો કે પાય થઈ ગઈ પછી તેમાં તલ એડ કરો એ સરસ હલાવી લો

  2. 2

    સરસ મિક્સ થઈ જાય બાદ પ્લેટફોર્મ પર તેલ લગાડી અને પાથરી દો અને વેલણની મદદથી વણી લો ત્યારબાદ કટિંગ કરી લો ચીકી તૈયાર પછી આ રીતે શીંગદાણા ની ચીકી પણ કરી શકીએ તો બંને ચીકી તૈયાર

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Suba
Nisha Suba @cook_38212089
પર

ટિપ્પણીઓ

Similar Recipes