કીનોવા પંચરત્ન ખીચડી (Quinoa Panchratna Khichdi Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
#WKR
બંગાળી સ્ટાઇલ માં બનાવી છે વિવિધતા મને ગમે છે એટલે કાંઈક નવું છે હજી પ્રથમ વખત કરી છે પણ સ્વાદમાં ખૂબ સારી છે. અને હેલ્થ માં પણ સારી.
કીનોવા પંચરત્ન ખીચડી (Quinoa Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR
બંગાળી સ્ટાઇલ માં બનાવી છે વિવિધતા મને ગમે છે એટલે કાંઈક નવું છે હજી પ્રથમ વખત કરી છે પણ સ્વાદમાં ખૂબ સારી છે. અને હેલ્થ માં પણ સારી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળીને રાખેલા કીનોવા
દાળ ચોખા બધુંય ધોઈ ને કૂકર માં તેલ મૂકી રાઈ જીરું નાખી મસાલા કરો. - 2
હવે પાણી ઉમેરી કૂકર માં 3 સીટી મારી દેવી.
- 3
પછી ગેસ બંધ કરી દેવો અને થોડીવાર પછી ખોલી ને હલાવવું. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
-
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
-
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
-
કલર ફૂલ દમણી ઈડલી, ત્રિકોણઈડલી વિથ સંભાર ચટણી
#TROવિવિધતા માં એકતા એટલે મને આમ બનાવવાનો વિચાર આવ્યો Kirtana Pathak -
-
-
-
-
-
-
-
-
વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)
#LCM2આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે Dipal Parmar -
પાલક અને મિક્સ દાળ ની વઘારેલી ખીચડી સાથે લીલોતરી કઢી
#TT1ખીચડી ની ઘણી વિવિધતા માં આ એક ઉમેરો છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પૌષ્ટિક પણ છે સાથે શિયાળા માં મળતી દરેક લીલોતરી થી બનાવેલી કઢી ખૂબ સારી બંધબેસતી છે. સર્વ કરી છે. Dhaval Chauhan -
ખીચડી ( Khichdi Recipe in Gujarati
#GA4#Gujarati#week4#Recipe 4ખીચડી તે આપણું સાત્વિક ભોજન છે પચવામાં પણ સારી રીતે પચી જાય છે મને મગની મોગર દાળ વાળી ભાવે છે એટલે મેં મગની મોગર મગની ફોતરા દાળ લઈ શકો છો Pina Chokshi -
-
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
ચણાની દાળની અંદર ઝીંક,કેલ્શિયમ,પ્રોટીન,જેવાં તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ બધા તત્વો શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.એટલા માટે તમે અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર ચણાની દાળ ને ખાવી જોઈએ.ચણાની દાળ પલાળી મસાલો ઉમેરી પીસીને મુઠીયા તળી ડુંગળી- બટાકા ની ગ્રેવી બનાવી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં પણ પ્રથમ વખત જ બનાવ્યું છે.સાંજના સમયે જમવામાં બનાવી શકાય એવી આ વાનગી એક વખત ટ્રાય કરવા જેવી છે. Urmi Desai -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani -
લીલી દાળ ના ઢોસા
#લીલીવાનગીકોનટેસટઆ વાનગી ખુબ જ હેલ્થ માટે સારી આપણે લીલી મગની દાળના ઉપયોગ બહુ ઓછો કરીએ છે તો આજે મેં આ દાળ ના ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે Rina Joshi -
બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો. Nishita Bhatt -
પંચરત્ન દાળ(Panchratna dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસ એન્ડ દાળપંચરત્ન દાળ એટલે એક ટાઈપના કઠોળ માથી બનતી દાળ.. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ દાળ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે... Hetal Vithlani
More Recipes
- કોદરી મસાલા ખીચડી (Kodri Masala Khichdi Recipe In Gujarati)
- મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
- ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
- દાલ ખીચડી(Daal Khichdi Recipe In Gujarati)
- સાબુદાણા ખિચડી ફરાળી રેસિપી (Sabudana Khichdi Farali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16760414
ટિપ્પણીઓ (5)