પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati

#WKR
ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR
ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ ને ધોઇ ને પલાળીને રાખો પછી તેમાં મીઠું અને હળદર નાંખી 4 ગ્લાશ પાણી નાખી કૂકર માં બાફી લો.
- 2
હવે ખીચડી ને ચારણી માં કાઢી લો એટલે ઓસામણ નીકળશે. હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ અને જીરું તતડે એટલે હીંગ નાખી,લીલું લસણ સાંતળો પછી તજ, લવીંગ,તમાલપત્રા, સૂકું મરચું નાંખી ઓસામણ વઘારો, હવે તેમાં મીઠું,ગોળ, લાલ મરચું પાઉડર નાંખી ઉકળવા દો પાંચ મિનિટ પછી તેમાં ધાણા ભાજી છાંટી લો.
- 3
હવે નોન સ્ટીક પેન માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ જીરું મૂકો જીરું રાઈ તતડે એટલે હીંગ નાખી લીલું લસણ, લીલી ડુંગળી,આદુ મરચાં ની પેસ્ટ સાંતળો, હવે ઘી ઉમેરો તેમાં સૂકું મરચું, તમાલપત્રા નાંખી સાંતળો પછી તેમાં લીલા વટાણા, ગાજર, બટેટું, કેપ્સીકમ, મેથી ની ભાજી, પાલક ની ભાજી, સાંતળો પછી તેમાં નાની વાટકી પાણી નાખી ઢાંકી ને ચઢવા દો. પાંચ મિનિટ પછી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો નાંખી સાંતળો પછી તેમાં ખીચડી ને છૂટી કરી ઉમેરી સારી રીતે હલાવી લો પછી તેમાં ટામેટાં અને ધાણા ભાજી છાંટી લો.
- 4
- 5
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પંચરત્ન ખીચડી ને ઓસામણ, પીરસો અને જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5 જામનગર વાસી ઓને ફટાફટ વાનગી બનાવવાનું કહી એ તો ખીચડી અને ઓસામણ અચૂક બનાવે, આજે મેં ખીચડી અને ઓસામણ બનાવ્યું તો ખૂબજ ટેસ્ટી બન્યુ, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
કોદરી મસાલા ખીચડી (Kodri Masala Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WKR Sneha Patel -
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
વઘારેલી મિક્સ દાલ ખીચડી (Vaghareli Mix Dal Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WKR Sneha Patel -
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
ખીચડી(khichdi recipe in Gujarati)
#FFC7 સામાન્ય રીતે ખીચડી સાથે તાંદલજા ની ભાજી બનાવતાં હોય છીએ.અહીં ખીચડી ની અંદર તાંદલજા ભાજી ઉમેરી ને બનાવી છે.સ્વાદ માં અલગ બની છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી ને ઈન્ડિયા નું રાષ્ટ્રીય ખાણું તરીકે ઓળખાય છે.ખીચડી હલકો ખોરાક હોવાં ને કારણે વધુ પડતાં લોકો તેને રાત્રે ભોજન તરીકે કરે છે.તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરવા માં આવે છે અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં વઘારવા નાં સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે. Bina Mithani -
ઓસામણ (osaman Recipe in Gujarati)
#સુપરશેફ 4#પોસ્ટ ૨#વીક ૪#rice/dalદાળ ભારતીય આહાર નો ખાસ ભાગ હોય છે.દાળ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે.દાળ આહાર માં સામેલ કરી વજન ઓછું કરી શકાય છે.ભારતીય ઘરોમા દાળ દરેક બીજા દિવસે કોઈ ને કોઈ રૂપ માં બનાવવામાં આવે છે.કારણ કે દાળ આહાર નો ખાસ ભાગ ગણાય છે.....તો આજે હું એના ભાગ રૂપે તુવેર ની દાળ માંથી બનતી એક વાનગી જેને ઓસામણ કેહવાય છે. ( બીજી ભાષામાં લસણ આદુ થી ભરપુર દાળ) Twinkal Kalpesh Kabrawala -
ખીચડી ઓસામણ (khichdi osaman recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ-૮તીખી તમતમતી ખીચડી અને ખાટું મીઠું ઓસામણ સાથે છાશ પાપડ અને કચુંબર એ અમારા દ્વારકાની famous.. બહાર થી આવી ને ફટાફટ કંઈ બનાવવુ હોય તો જલ્દી બની જાય તેવી વાનગી. બધાની ફેવરેટ 😄😋 Hetal Vithlani -
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
ઓસામણ ખીચડી (Osaman Khichdi Recipe In Gujarati)
#Fam એકદમ સિમ્પલ ઝડપથી બની જાય અને લાઈટ ડીનર તરીકે લઈ શકાય એવા ઓસામણ અને છુટી ખીચડી મારા ફેમીલી મા બધાને ખુબ જ ભાવે છે Bhavna Odedra -
ગિરનારી ખીચડી(girnari khichdi recipe in gujarati)
#માઇઇબુક સ્પે.ગિરનારી ખીચડીખુબજ પોષ્ટિક અને પચવામાં પણ હળવી જેમાં બધાજ શાક ભાજી અને ચોખા તેમજ બધી જ દાળ જે અવેલેબલ હોય તે નાખી શકાય છે..અમારા જૂનાગઢ માં ગિરનાર હિલ ઉપર દાતાર બાપુ ની જગ્યા છે ત્યાં જયે એટલે પ્રસાદી માં આ ખીચડી અચૂક હોય જ છે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવા જેવી. Charmi Tank -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
કીનોવા પંચરત્ન ખીચડી (Quinoa Panchratna Khichdi Recipe In Gujarati)
#WKRબંગાળી સ્ટાઇલ માં બનાવી છે વિવિધતા મને ગમે છે એટલે કાંઈક નવું છે હજી પ્રથમ વખત કરી છે પણ સ્વાદમાં ખૂબ સારી છે. અને હેલ્થ માં પણ સારી. Kirtana Pathak -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#week1#CB1#POST2 ખીચડી એ ભારતીય ભોજન નું પ્રિય વયંજન છે, નાની ભૂખ માટે નો બેસ્ટ ઓપ્શન છે. Bhavnaben Adhiya -
-
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week 7 ખીચડીમિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ની ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી 😋😋 Bhavika Suchak -
-
ઓસામણ ભાત (Osaman Bhat Recipe In Gujarati)
#PR Post 8 પર્યુષણ રેસીપી. રાતના હળવું ભોજન બનાવવું હોય તો ઓસામણ ભાત એક ઉત્તમ વિકલ્પ છે. સરળ અને ટેસ્ટી. Dipika Bhalla -
ઓસામણ (Osaman recipe in Gujarati)
#WK5 ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે. Bina Mithani -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah
More Recipes
- લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- પાસ્તા (Pasta Recipe In Gujarati)
- લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
- લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
- લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)