પંચરત્ન ખીચડી (Panchratna Khichdi Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

પંચરત્ન ખીચડી (Panchratna Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચ લોકો માટે
  1. 1વાટકો ચોખા
  2. 1/2 વાટકી મગની ફાડા દાળ
  3. 1/4 વાટકી તુવેર દાળ
  4. 1/4 વાટકી ચણાદાળ
  5. 1/4 વાટકી મગની છડી દાળ
  6. 1 નંગ નાનો બટાકુ સમારેલું
  7. 1 નંગકાંદો સમારેલો
  8. 1 નંગમરચું સમારેલું
  9. 3ચાર કળી લસણની
  10. 1 ચમચીઆદુ પીસેલું
  11. 1ચમચો ઘી વઘાર માટે
  12. 1-2 નંગ આખા લાલ મરચાં
  13. 1 ચમચીજીરૂ
  14. 8-10પાન લીમડાના
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1 ચમચીમરચું લાલ
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  19. 1/4 ચમચી હળદર
  20. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળને સરખા ધોઈ અને પલાળી લેવા તેને બે થી ત્રણ કલાક સુધી પલાળી રાખવા

  2. 2

    હવે એક પેનમાં ઘી મૂકી તેમાં જીરું લીમડો અને આખા લાલ મરચાનો વઘાર કરવો ત્યારબાદ તેમાં બધું જ વેજીટેબલ સમારીને નાખો

  3. 3

    હવે બધા વેજીટેબલને સુ તળા ઈ જાય પછી
    એક કુકર લઈ તેમાં દાળ અને ચોખ્ખા મિક્સ કરેલા પલાળેલા નાખી તેમાં ત્રણ ગણું પાણી મૂકી અને 4 થી 5 સીટી કરી લેવી

  4. 4

    હવે આ ખીચડી ને વઘારેલા વેજીટેબલ સાથે મિક્સ કરી દેવી તેમાં ઉપરથી ધાણા ભભરાવી અને સર્વ કરવા મૂકે તેને ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes