કુકર ભાજી... (ઓછા તેલ માં)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

એકદમ ટેસ્ટી.... પાવ વગર પણ ખાવી ગમે એવી.

કુકર ભાજી... (ઓછા તેલ માં)

એકદમ ટેસ્ટી.... પાવ વગર પણ ખાવી ગમે એવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ ફ્લાવર
  2. 2 નંગ રીંગણા
  3. 2 નંગ બટાકા
  4. 1 વાટકીવટાણા
  5. 2 નંગટામેટાં
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચી હળદર
  9. 1 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફ્લાવર ઝીણું કાપી લો બટેટાનું છાલ છોલીને કાપી લેવા તેમાં વટાણા પણ એડ કરી દેવા રીંગણ પણ એડ કરી દેવા એ કુકરમાં તેલ મૂકી દેવાનું તેમાં જીરું ક્રેક કરી દેવાનું હવે તેના અંદર ટામેટાં ઉમેરવા અને આદુ અને લસણની પેસ્ટ નાખવી

  2. 2

    હવે તેના અંદર હળદર લાલ મરચું પાઉંભાજીનો મસાલો નાખીને બધું શાક ઉમેરી દેવું અને તેના અંદર જરૂર મુજબ એક ગ્લાસ જેટલું પાણી નાખો અને બે થી ત્રણ વિસલ કરી લેવી

  3. 3

    હવે તેના અંદર ઉપરથી લીંબુ અને લીલા ધાણા નાખવા અને થોડું થોડું મેશ કરી લેવું. આ શાક ગરમ થાય ને તો બહુ ખૂબ જ સારું લાગે છે મજા આવે છે ઉપરથી માખણ અથવા તો ચીઝ નાખી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Top Search in

Similar Recipes