ગોળ વાળી મીઠી રોટલી

Anupa Prajapati @annu_8623
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી લઈ તેમાં ઘી ગરમ કરવા મૂકવું તેના અંદર જ અને લવિંગ અને એલચીનો પાઉડર નાખો અને તેના અંદર પાણી ઉમેરી દેવું. બે ગ્લાસ જેટલું તેના અંદર ગોળ નાખો અને ગોળ મેલ્ટ કરવો અને તેના આધારે રોટલીનો કટકા કરીને નાખવા
- 2
આ રોટીના કટકાને સહેજ સોફ્ટ થવા દેવા અને થોડીક વાર ઉકળવા
- 3
ટેસ્ટી મીઠી રોટલી રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#ફુડ ફેસ્ટિવલ 1 #FFC1 #વીસરાતી વાનગી Shilpa khatri -
-
મીઠી રોટલી
#પરાઠા એન્ડ રોટિસ આ રેસિપી મારા મમ્મી અને બા ને ખૂબ જ પસંદ છે. તમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે માત્ર ૪ જ સામગ્રીનો ઉપયોગ કરી ને ફકત ૧૦ જ મિનિટ માં આ રેસિપી બનાવી શકો છો. Komal kotak -
-
સરગવાનું ગોળ કોકમ વાળુ શાક
#MBR4#Week 4# સરગવાનું શાકહંમેશા બધા સરગવાનું શાક દહીંમાં અને ચણાના લોટની ગ્રેવી કરીને બનાવે છે. પરંતુ મેં આજે ગોળ કોકમ વાળું ,લોટ અને દહીં વગરનું શાક બનાવ્યું છે. અને ડ્રાય જેવું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
મીઠી મઠરી
કોઈપણ ભોગના પ્રસાદ માટે ઠાકોરજીને ધરાવાય એવી મઠરી..#cookwellchef#ebook#RB6#week6 Nidhi Jay Vinda -
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
-
-
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
દૂધીનું ગળપણ ખટાશ વાળુ શાક
#SRJદુધી નું શાક ગરમીના દિવસોમાં સરસ લાગે છે કારણ કે તેમાં પાણીની ઠંડક હોય છે દૂધીનું શાક પચવામાં હલકો હોય છે મેં આજે ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યું Jyoti Shah -
-
-
-
-
વધારેલી ખાટી રોટલી (Vaghareli Khati Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
રોટલી ના લાડુ
બપોર ની વધેલી રોટલી સાંજે ન ખવાય તો શું કરવું?આજે મે એમાંથી લાડુ બનાવ્યા.. યમ્મી 😋ચાર રોટલી માંથી ચાર મોટા અને એક નાનો લાડુ થયો..બાળકો માટે તો બહુ જ પૌષ્ટિક.. Sangita Vyas -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
મીઠી બુંદી
#RB10આ રેસિપિ મારી મમ્મી બહુ સરસ બનાવતી.આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું Hetal Poonjani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773792
ટિપ્પણીઓ