રોટલી ના લાડુ

Sangita Vyas @Sangit
બપોર ની વધેલી રોટલી સાંજે ન ખવાય તો શું કરવું?
આજે મે એમાંથી લાડુ બનાવ્યા.. યમ્મી 😋
ચાર રોટલી માંથી ચાર મોટા અને એક નાનો લાડુ થયો..
બાળકો માટે તો બહુ જ પૌષ્ટિક..
રોટલી ના લાડુ
બપોર ની વધેલી રોટલી સાંજે ન ખવાય તો શું કરવું?
આજે મે એમાંથી લાડુ બનાવ્યા.. યમ્મી 😋
ચાર રોટલી માંથી ચાર મોટા અને એક નાનો લાડુ થયો..
બાળકો માટે તો બહુ જ પૌષ્ટિક..
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ના ટુકડા કરી મિકસી માં પાઉડર ક્રશ કરી બાઉલ માં કાઢી લો.
પેન માં ઘી લઈ તેમાં ગોળ ઉમેરી પાયો કરી રોટલી ના ભૂકા માં એડ કરી લો,
સાથે કાજુ બદામ ની કતરણ અને ઇલાયચી પાઉડર એડ કરી સારી રીતે મિક્સ કરી ગોળા વાળી લો.. - 2
લાડુ નો શેપ આપી ડીશ માં ગોઠવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટલી ના લાડુ
#GA4#Week - 15#jaggeryઅહીંયા મેં રોટલી ના લાડુ બનાવ્યા છે આ ઘરમાં આપણે રોટલી વધતી હોય છે અને રોટલી નું શું કરવું એવું થયા કરે છે પણ અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે વધેલી રોટલી હોય એમાંથી લાડુ બનાવ્યા છે તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને થોડી જ વારમાં બની જાય છે Ankita Solanki -
લેફટઓવર રોટલી ના લાડુ (Leftover Rotli Ladoo Recipe In Gujarati)
#LO : રોટલી ના લાડુઅમારા ઘરમાં બધાને રોટલી ના લાડુ ગરમ ગરમ બહું જ ભાવે છે.કયારેક લાડુ વાળ્યા વિના ગરમ ગરમ એમજ ખાઈએ છીએ.પણ આજે મેં લાડુ વાળ્યા છે. Sonal Modha -
વધેલી રોટલી ના ગોળવાળા લાડુ (Leftover Rotli Gol Laddu Recipe In Gujarati)
#Fam#Ladoવધેલી રોટલીના ગોળવાળા લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી વધી હોય તો શું બનાવવું એવું થાય છે કેટલીક વાર રોટલીના ટુકડા કરી તેને શેકી ને ચેવડો બનાવું છું. આજે મેં લાડુ બનાવ્યા છે. નાના બાળકો સ્વીટ માંગે તો આ બનાવી આપો તો હેલ્થ માટે પણ ઘણું સારૂ છે. Jayshree Doshi -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOLeftover માંથી ઘણી recipes બનાવી શકાય.. અને રોટલી માં થી તો ઘણી વસ્તુ થઈ શકે ..મે આજે વધેલી રોટલી માં થી હલવો બનાવ્યો છે .તમને કદાચ ગમી જાય મારી રેસિપી.. Sangita Vyas -
ચુરમાનાં લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GA4#Week14#Ladoo આ લાડુ ભાખરી કે મુઠીયા વગર ખુબ જ જલ્દી બની જાય છે. વધેલી રોટલી માંથી બનાવ્યાં છે. બાળકો ને સાંજે અથવા ગમે ત્યારે ભુખ લાગે ત્યારે આપી શકાય છે. જે ખૂબ જ પૌષ્ટિક અને ફટાફટ બની જાય છે. Bina Mithani -
વધેલી રોટલી ના લાડુ
#ઇબુક૧#૧૭ જ્યારે ઘર મા મા રોટલી વધે તો તેનો બહુ સરસ ઉપયોગ કરી શકાય,મજાના ચૂર્માં ના જેવાજ લાડુ બનાવી ને.આટલી મોંઘવારી મા અનાજ રાંધેલું હોય તો ફેકવા કરતા આવો સરસ ઉપયોગ કરી શકાય.બાળકો ને બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
રોટલી ના લાડુ (Roti Laddu Recipe In Gujarati)
સવારે રોટલી વધારે બની ગ ઇ. રાત્રે કોઇ ખાવા તૈયાર હતું નહીં.એટલે મે તેમાંથી લાડુ બનાવી બાળકોને સરપ્રાઈઝ આપી.#GA4#Week14 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#Ladooરોટલી ના લાડુ તો લગભગ બાળપણ માં બધાએ ખાધા હશે કેમ કે આપણા મમ્મીઓ એ આપણ ને ખવડાવ્યા જ હશે. આમ તો લાડુ બનાવ માં વાર લાગે પાન બાળક ની હાથ પાસે માં એ ઝટપટ લાડુ બની જાય એવો નુસખો શોધી કાઢ્યો અને કરતા રોટલી ના લાડુ. Bansi Thaker -
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#છોકરાઓ ને ભાવતા ને ઝડપ થી બનતા લાડુ.# વીસરાતી વાનગી. Shilpa khatri -
સફરજન અને ખજૂર ના લાડુ (Apple Khajoor Ladoo Recipe In Gujarati)
#CDYબાળકો માટે બહુ જ હેલ્થી અને પૌષ્ટિક છે આ લાડુ. Sangita Vyas -
વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુ
#RB17: વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુવધેલી રોટલી નો ઉપયોગ કરીને મેં આજે હેલ્ધી બરફી ચુરમુ બનાવ્યું જે ગરમ ગરમ ખાવાની મજા આવે.ખાંડ કરતાં ગોળ ખાવો હેલ્થ માટે સારો તો મેં ગોળ ની પાય બનાવી ને બરફી ચુરમુ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋. Sonal Modha -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય.. Sangita Vyas -
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
રોટલી નો ખાખરો
#ઇબુક#Day13#૨૦૧૯#તવાઆજે હુ બાળકો ને ભાવે તેવી હેલ્દી રેસિપી સેર કરૂ છું જેઆપણી પાસે બચેલી (વધેલી)રોટલી માંથી ફટાફટ બની જાય છે Daksha Bandhan Makwana -
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.#KC#FFC1વધેલી રોટલી ના ખાખરા (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
રોટલી ના લાડુ(Rotli na ladoo recipe in Gujarati)
આપણે ઘરમાં આગળપાછળ રોટલી તો વધતી જ હોયછે.એમાથી આપણે કેટલી એ અવનવી વાનગી બનાવ્યે છીએ. આજે મે એમાથી રોટલી ના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo Amee Mankad -
-
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
વધેલી રોટલી ની સુખડી (Leftover Rotli Sukhdi Recipe In Gujarati)
ઘણીવાર એવું બને કે રોટલી પરાઠા વધે પછી બીજે દિવસે ખવાતા નથી.. કોઈક વાર વઘારેલી રોટલી કે દહીં માં રોટલી બનાવીએ..પણ આજે મને વિચાર આવ્યો કે રોટલી માં થી નવીન સ્વીટ બનાવું ,તો સુખડી બનાવવાનો વિચાર આવ્યો અને ફટાફટ બની પણ ગઈ.અને સૌથી સારી વાત એ કે ટેસ્ટ માં લાજવાબ સ્વીટ થઈ.. Sangita Vyas -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જવધેલી રોટલી ના ખાખરા Sonal Modha -
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)
એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Rinkal’s Kitchen -
રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)
#LOરોટલી દરેક ના ઘર માં બને છે અને વધે પણ ખરા .વધેલી રોટલી માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલી રોટલી ના ખાખરા ,લાડુ ,હલવો વગેરે બનાવી શકાય છે .મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે . Rekha Ramchandani -
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
વધેલી રોટલી માંથી પરાઠા (Leftover Rotli Paratha Recipe In Gujarati)
#Famવધેલી રોટલી માંથી વઘારેલી રોટલી, રોટલી નો ચેવડો, ફ્રેન્કી ર બધું બહુ બનાવ્યું તો એમ થયું હવે કઈક નવું.એટલે આ પરાઠા બનાવ્યા અને સરસ બન્યા એટલે તમારી સાથે પણ એ શેર કરવા માંગુ છું.ટ્રાય કરજો મસ્ત લાગશે.THANK U Murli Antani Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16854702
ટિપ્પણીઓ (7)