વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી લાગે છે
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલીના નાના ટુકડા કરી લો. ત્યારબાદ તેલ ગરમ મૂકી તેમાં હિંગ રાયજીરું લીલા મરચા લીમડાના પાન તતડે પછી તેમાં ટમેટું લસણ મીઠું હળદર નાખી બે મિનિટ માટે સોફ્ટ થવા દો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 2
પછી તેમાં લાલ મરચું ખાંડ અને રોટલીના ટુકડા નાખી મીડીયમ ગેસ ઉપર રોટલી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ વઘારેલી રોટલી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી સેવ છાંટી ગાર્નીશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
લેફટ ઓવર રોટલી માં થી આજે મેં વઘારેલી ખાટી મીઠી રોટલી બનાવી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
-
-
-
કાઠીયાવાડી વઘારેલી રોટલી (Kathiyawadi Vaghareli Rotli Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ કાઠીયાવાડી બ્રંચ કે લાઈટ ડિનર ની વાનગી કહો,ખાવામાં બહુજ ટેસ્ટી છે.એક વાર બનાવશો, તો વારે ઘડીએ બનાવાનું મન થશે.સિમ્પલ, શોર્ટ અને સ્પાઈસી . હું જયારે ટયુશન માં થી ઘરે આવું ત્યારે મારા મમ્મી મારા માટે બનાવતા.આ વાનગી ખાધા નો સંતોષ કંઈક અનેરો જ છે અને મારા મમ્મી ની યાદ અપાવે છે.#childhood Bina Samir Telivala -
-
વઘારેલી દહીં વાળી રોટલી (Vaghareli Dahi Vali Rotli Recipe In Gujarati)
#LOઆ રેસિપી મારી નાની દીકરી ની પસંદ ની છે તેને સવાર ના નાસ્તા માટે ખૂબ પસંદ છે આપણે રસોઈ બનાવીયે છે ત્યારે કોઈ ને કોઈ ખોરાક તો બચી જાય છે મે અહીંયા વધેલી રોટલી ની રેસીપી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Dipti Patel -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વઘારેલી રોટલી
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે વઘારેલી રોટલી બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
-
-
-
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644609
ટિપ્પણીઓ (2)