વાલોર રતાળુ નું શાક (Valor Ratalu Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
વાલોર રતાળુ નું શાક (Valor Ratalu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રતાળુ ને ધોઈ કટ કરી લેવું અને તેને વરાળે બાફી લેવું. તે બફાય ત્યાં સુધી ગેસ ઉપર કુકર મૂકો. તેમાં તેલ ગરમ કરો અને અજમો ક્રેક કરો. હિંગ તથા હળદર એડ કરો. હવે તેમાં વાલોળ, ટામેટા વઘારો. મીઠું નાખી બધું મિક્સ કરી લો. કુકર બંધ કરી અને બે સીટી વગાડવી.
- 2
હવે કૂકરનું ઢાંકણ ખોલી નાખો. વાલોળ કુક થઈ ગઈ છે. તેમાં બાફેલ રતાળુ નાખો. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો અને મિક્સ કરો.
- 3
હવે એક વઘારીયામાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ સાંતળી લો અને શાકમાં નાખી મિક્સ કરી લો. બે થી ત્રણ મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર રાખો. તેલ છૂટું પડી જાય એટલે ગેસ ઓફ કરી દો.તૈયાર છે વાલોળ રતાળુ નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
#MBR4#Week4Post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
ગવારશીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
સુકી તુવેર નું શાક (Suki Tuver Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#mixvegetables Neeru Thakkar -
-
બ્રોકોલી વટાણા નું શાક (Broccoli Vatana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
શક્કરિયા નું ગ્રેવીવાળું શાક (Shakkariya Gravy Valu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia#sweetpotato Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ડુંગળી ચેરી ટોમેટો નું શાક (Dungri Cherry Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefડુંગળીની સાથે ચેરી ટોમેટોનું શાક બનાવેલ છે. ટેસ્ટમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી પણ એનો દેખાવ અને જે મિક્સ થયા પછીનો જે કલર આવ્યો છે એ ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. Neeru Thakkar -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લસણીયા ઈડલી (Lasaniya Idli Recipe In Gujarati)
#MBR5#Week5Post 1#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલી ચોળીનું શાક (Lili Chori Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ એક ઉનાળુ શાક છે.લીલી ચોળી એ ઓછી કેલેરીવાળુ શાક છે. વજન ઉતારવા માટે આ શાક ખૂબ ઉપયોગી છે .વિટામિન એ સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. Neeru Thakkar -
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16776485
ટિપ્પણીઓ (8)