હોમમેડ ચોકોચિપ્સ કુકીઝ (Homemade Chocochips Cookies Recipe In Gujarati)

jemini Ghedia @Jemini14_soni
હોમમેડ ચોકોચિપ્સ કુકીઝ (Homemade Chocochips Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માખણ અને દળેલી ખાંડ ને બરાબર ફીણી લો
- 2
આ મિશ્રણ ફીણાઈ જાય એટલે તેમાં મેંદો, કોકો પાઉડર, બેકીંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી એક કણક તૈયાર કરો અને તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી મિક્સ કરી લો
- 4
હવે નાનખટાઈ ના કુકર ને ગેસ ઉપર ૫ મિનીટ મિડિયમ તાપ પર પ્રીહીટ કરવા મૂકો
- 5
હવે એક પ્લેટ ને માખણ થી ગ્રીસ કરો
- 6
તૈયાર કરેલી કણક માથી લુઆ લઈ તેને થેપી બિસ્કૂટ નો આકાર આપો અને પ્લેટ મા ગોઠવી તેના પર ચોકલેટ ચિપ્સ પાથરો પછી તેને કુકર મા મિડીયમ થી હાઈ તાપ પર ૧૫ મિનિટ સેકાવા દો
- 7
બિસ્કીટ સેકાઈ જાય એટલે તેને સર્વ કરો
- 8
તો તૈયાર છે નાના મોટા સૌવ ને ભાવે તેવા હોમમેડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસિપી#DTR : હોમમેડ કુકીઝમને ઘરની બનેલી કૂકીઝ બિસ્કીટ નાનખટાઈ બહુ જ ભાવે તો દિવાળી માટે મેં પણ ઘરે કૂકીઝ બનાવી. Sonal Modha -
-
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
#JWC4#WEEK4 chef Nidhi Bole -
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth -
બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
#GA4#Week4#Baked મેં બટર કુકીઝ બનાવ્યા ઉપર મેં અલગ અલગ વસ્તુ વાપરી ને ડેકોરેટ કર્યું.ટેસ્ટ માં બહુજ સરસ થયા ક્રિસ્પી અને બટરી . Alpa Pandya -
-
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
-
-
-
કૂકીઝ(without oven)(Cookies recipe in Gujarati)
#GA4#week12#cookieચોકલેટથી બનેલ મિલ્કશેક હોય કે કેક કે પછી કુકીઝ બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે. સાથે તેને ફ્રિ-ટાઈમ સ્નેક્સ અથવા તો ટીવી ટાઈમ સ્નેક્સ તરીકે પણ ખાઈ શકાય છે. Vidhi V Popat -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
-
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
#GA4#week12મિત્રો અહીં મે ચોકલેટ વેનીલા કુકીઝ બનાવી છે જે બટર કે વેજીટેબલ ઘી ની જગ્યાએ શુદ્ધ ઘી થી બનાવેલ છે. આમ તો બાળકો ઘી રોટલી શિવાય ખાતા નથી હોતા તો તેમને આ રીતે ખવડાવી શકાય. માટે મે અહીં શુદ્ધ ઘી થી કુકીઝ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. જે બહુજ ટેસ્ટી પણ છે. Krupa -
-
-
-
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
વેનીલા ચોકલેટ કૂકી(cookies recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર કૂકી બનાવી છે એમાં મેં થોડા ફેરફાર સાથે બનાવી છે એમાં મેં કોકો પાઉડર નાખીને બનાવી છે અને ખૂબ જ સરસ બની આ રેસીપી શેર કરવા બદલ હું માસ્ટર શેફ નેહાજી નો દિલ થી આભાર માનું છું Dimple 2011 -
-
ઓટસ ના કુકીઝ(Oats Cookies Recipe in Gujarati)
ઓટસ હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે જે શરીર માટે તો બહુ વેરાઈટી બને છે પણ મને થયું કે ઓટસ બાળકોને ભાવતા નથી હોતા ખાસ તો મેં બાળકો ના વિચાર કરીને જ એને cookies બનાવી છે કે બાળકો પણ ખાઈ અને મોટાઓ પણ ખાઈ શકે cookies ના રૂપમાં એ તમે દૂધ ચા સાથે તો પણ મસ્ત લાગે .આસાન પણ છે અને ઓછી સામગ્રીથી પણ બની જાય છે#GA4#oats#week7 Khushboo Vora -
-
-
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16265505
ટિપ્પણીઓ