પિનટ બટર સેન્ડવીચ (Peanut Butter Sandwich Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

આ સેન્ડવીચ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે અને તેઓને ખુબ સરસ પણ લાગશે

પિનટ બટર સેન્ડવીચ (Peanut Butter Sandwich Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ સેન્ડવીચ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે અને તેઓને ખુબ સરસ પણ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 થી 5 નંગ બ્રેડ
  2. 2-3 ટેબલ સ્પૂનપીનટ બટર
  3. જરૂર મુજબ ચોકો ચિપ્સ
  4. 2 ટેબલ સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડ લઈ તેની ઉપર બટર લગાવી દેવું હવે તેની બીજી સાઇડ ઉપર પીનટ બટર લગાવી બરાબર સરખી રીતે સ્પ્રેડ કરી દેવું આ રીતે બ્રેડ તૈયાર કરી દેવી ત્યારબાદ તેની ઉપર ચોકો ચિપ્સ ભભરાવી તેની પર બીજી બ્રેડ મૂકી દેવી

  2. 2

    આ રીતે બધી બ્રેડને તૈયાર કરી લેવી હવે તેને કટ કરી સર્વ કરવી જો તેને શેકવી હોય તો શેકી પણ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes