રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 થી5 વ્યક્તિ
  1. 100 ગ્રામઆમળા
  2. 100 ગ્રામખાંડ અથવા સાકર
  3. 100 મિલીપાણી
  4. 25 ગ્રામઆદું
  5. 25 ગ્રામહળદર
  6. 8-10ફુદીનાં ના પાન
  7. 1 ચપટીસંચળ,
  8. 1 ચપટીશેકેલા જીરૂ પાઉડર,
  9. 1 ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આમળા, આદું અને હળદરને ખમણી નાખવી.

  2. 2

    ત્યારબાદ તૈયાર કરેલ ખમણ નિચોવી રસ કાઢી લેવો.

  3. 3

    હવે એક તપેલીમાં ખાંડ અથવા સાકર લઈ તેમાં પાણી અને ફુદીનાંના પાન ઉમેરો.

  4. 4

    આ મિશ્રણને ગેસ પર ગરમ મૂકી એક તારની ચાસણી બનાવી લેવી.

  5. 5

    ચાસણી બન્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લઇ તેમાં તૈયાર કરેલ આમળા, આદું અને હળદરનો રસ ઉમેરો.

  6. 6

    શરબત માટેની ચાસણી તૈયાર થઈ છે.

  7. 7

    આ ચાસણીમાં જોઈતા પ્રમાણ માં પાણી,સંચળ,શેકેલ જીરું પાઉડર તથા મરી પાઉડર ઉમેરી બ્લેન્ડરમાં ક્રશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @cook_26380637
પર
Junagadh

Similar Recipes