આમળાનું શરબત(Amla Juice Recipe in Gujarati)

Mayuri Chotai @cook_26380637
શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક શરબત.
આમળાનું શરબત(Amla Juice Recipe in Gujarati)
શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક શરબત.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમળા, આદુ અને હળદરને ખમણી નાખવી
- 2
ત્યારબાદ તૈયાર કરેલ ખમણ નિચોવી રસ કાઢી લેવો
- 3
હવે એક તપેલીમાં ખાંડ અથવા સાકર લઈ તેમાં પાણી અને ફોદીનાંના પાન ઉમેરો.
- 4
આ મિશ્રણને ગેસ પર ગરમ મૂકી એક તારની ચાસણી બનાવી લેવી.
- 5
ચાસણી બન્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લઇ તેમાં તૈયાર કરેલ આમળા, આદુ અને હળદરનો રસ ઉમેરો.
- 6
શરબત માટેની ચાસણી તૈયાર થઈ છે.
- 7
આ ચાસણીમાં જોઈતા પ્રમાણ માં પાણી,સંચળ,શેકેલ જીરું પાઉડર તથા મરી પાઉડર ઉમેરી બ્લેન્ડરમાં ક્રશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળાનું શરબત (Amla Sharbat Recipe In Gujarati)
આમળા શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે Ami Majithiya -
-
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#GA4#Week11#AMLAમેં આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે... Hetal Vithlani -
-
આમળા શરબત (Amla Juice Recipe In Gujarati)
#MBR4શિયાળામાં આમળા સારા અને સહેલાઈથી મળી જાય છે અને આમળા આંખો માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.આમળા માંથી સ્વીટ આમળા, આમળા શરબત, આથેલા આમળા અને આમળાનું અથાણું પણ બનાવી શકાય છે. Hetal Vithlani -
-
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આમળાનું જ્યુસ(Amla Juice recipe in Gujarati)
#GA4#week11#આમળા#MW1આમલા હેલ્થ વર્ધક અને વિટાનીન સી આપનારું એક માત્ર બેસ્ટ પીણું છે ઈમ્યૂનીટી વધારે છે વળી બનાવવા મા ખુબ જ સહેલું છે. Varsha Karia I M Crazy About Cooking -
-
આમળા ફૂદીના તુલસી શરબત (Amla pudina tulsi sharbat recipe in Gujarati)
#goldanapron3#week16#શરબત#મોમઆમળા ફૂદીના તુલસી નું શરબત ઉનાળા માં શરીર ને ઠંડક આપે છે એવી સ્વાદિષ્ટ "આમળા ફૂદીના તુલસી નું શરબત" એ મારી "મમ્મી" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે એકવાર જરૂર થી બનાવો. Dhara Kiran Joshi -
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે. Jigisha Modi -
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
-
-
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
-
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
આદુ આમળાનું શરબત (Ginger Amla Sarbat Recipe in Gujarati)
#CWM1#HATHIMASALA#MRB6#WEEK6 Dipali Dholakia -
-
-
-
હર્બલ જ્યૂસ (Herbal Juice Recipe In Gujarati)
#GA4#week15#Herbalશિયાળા ની આવી ઠંડી માં સ્વાસ્થ્ય વર્ધક ખોરાક માં લીલા શાકભાજી અને ફળો નો ભરપૂર ઉપયોગ કરવો જોઈયે.આમળા,લીલી હળદર ,ફુદીનો ,લીંબુ,આદુ ,મધ આ બધુંએન્ટી ઓક્સિડન્ટ ,એન્ટી એજીંગ રૂપે કામ આવે છે .એ પણ અત્યારે ખૂબ જ આવે છે .મે આનો ઉપયોગ કરી ને ઇમ્યુનીતી બૂસ્ટર ડ્રીંક ,હર્બલ જ્યૂસ બનાવ્યું છે,આ જ્યૂસ કોલસ્ટ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં ,પાચન ક્રિયા માં,સ્કિન ની ચમક માટે ,વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે .આ બધી વસ્તુ ઓમાં વિટામિન સી , કૅલ્શિયમ ,ફાઇબર પણ સારા પ્રમાણ માં મળી રહે છે .રોજ સવારે પીવાથી ખૂબ જ ફાયદાકારક છે . Keshma Raichura -
કલિંગર લીંબુ શરબત (Kalingar Limbu Sharbat Recipe In Gujarati)
#SM#Week 1#કલિંગર લીંબુ શરબત.અત્યારે ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બાહર જઈએ તો લૂ લાગે છે. ગરમી ઓછી લાગે તે માટે. કલિંગર અને લીંબુનું શરબત બહુ ઠંડુ લાગે છે.આજે અને લીંબુનું શરબત બનાવવું છે. Jyoti Shah -
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137248
ટિપ્પણીઓ