ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રેગન ફ્રુટ,મીઠુ ખાડં નાખી ને ગ્રાઈન્ડર મા ક્રશ કરી લેવાના અને એક બાઉલ મા કાઢી લેવાના તમે ગઢણી થી ગાળી ને સર્વ કરી શકો છો મે નથી ગાળયા
- 2
જરુરત પ્રમાણે પાણી અને બર્ફ ઉમેરી ને ગિલાસ મા સર્વ કરવુ મે ગિલાસ ની ઉપરી ધાર ને ખાડં થી ગાર્નીશ કરી છે.
Similar Recipes
-
ડ્રેગન ફ્રુટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
અત્યારે ડ્રેગન ફ્રુટ ની સિઝન છે તો ફ્રેશ ડ્રેગન ફ્રુટ મળે છે તો આજે મેં તેમાંથી ડ્રેગન ફ્રુટ નું મિક્ષક બનાવ્યું છે Sonal Modha -
ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
Everyday ફ્રેશ ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અત્યારે ડ્રેગન ફ્રુટની સીઝન છે તો મેં તેનો ઉપયોગ કરી અને સ્મુધિ બનાવી . નાના મોટા બધાને સ્મુધિ તો ભાવતી જ હોય છે. સવાર સવાર મા એક ગ્લાસ સ્મુધિ મલી જાય તો લંચ ટાઈમ સુધી પેટ ભરેલુ રહે. Sonal Modha -
ડ્રેગન ફ્રૂટ આઈસક્રીમ(dragon fruit icecream recipe in gujarati)
જમ્યા પછી દરેકને કંઈક ડેઝર્ટ જોઈએ અને એમાં જો આઈસક્રીમ મળી જાય તો મજા પડી જાય. તેથી ડ્રેગન ફ્રુટ આઇસ્ક્રીમ બનાવ્યો.#સાઈડ Rajni Sanghavi -
ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJCખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. ડ્રેગન ફ્રૂટ પર્પલ અને સફેદ બે કલર નાં આવે છે. મેં પર્પલ માંથી જ્યુસ બનાવ્યું છે. તેનો કલર એટલો સરસ લાગે છે કે જોઈ ને જ પીવા નું મન થઇ જાય. Arpita Shah -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ડ્રેગન ફ્રૂટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા બ્લડ શ્યુગર લેવલ કંટ્રોલ માં રાખવા માટે ઉત્તમ ફળ છે.ડ્રેગન ફ્રૂટ દરેક ને ખાવાનું પસંદ નથી આવતું. તો આ રીતે મિલ્ક શેક બનાવશો તો પસંદ આવશે. Dipika Bhalla -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC ડ્રેગન ફ્રૂટ જેને પિટાયા તરીકે પણ ઓળખવા માં આવે છે.તે સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક છે.તેનાં બી નાના હોય છે તેને દૂર કરવાં ની જરૂર નથી.આ જ્યુસ બનાવવો સરળ ની સાથે સાથે ટેસ્ટી પણ છે.ડ્રેગન ફ્રૂટ જે વ્હાઈટ અને પર્રપલ કલર નાં આવતાં હોય છે. Bina Mithani -
સ્ટ્રોબેરી અને ડ્રેગન ફ્રુટ જ્યુસ (Strawberry Dragon fruit juice Recipe In Gujarati)
#GA4 #Week15 Foram Trivedi -
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેઇક (Dragon Fruit Milk Shake Recipe In Gujarati)
#Immunityઆજે મેં એવું મિલ્ક શેઇક બનાવ્યું છે જે દરેક રોગ સામે લડે છે અને શરીર માં તાકાત વધારે છે આ રોગ ચાળા માં તમારી ઈમ્યૂનિટી માં વધારો કરે છે charmi jobanputra -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.#GA4#Week4#milkshake Nilam Chotaliya -
ફ્રુટ સ્મુધી (Fruit Smoothie Recipe In Gujarati)
#GA4#Week26#ORANGE#COOKPADINDIA#COOKPADGujarati મેં ઓરેન્જ, કિવી, ડ્રેગન ફ્રુટ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને ફ્રુટ સ્મૂધી તૈયાર કરેલ છે સ્મુધી એ સેમી લિક્વિડ હોય છે જે એક ગ્લાસ જેટલું લેવાથી પણ જમવા જેવું લાગે છે. આ એક પોષતત્ત્વોથી ભરપૂર વાનગી છે. આમાં ઓરેન્જ અને કિવી નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી વિટામિન સી સારા પ્રમાણમાં જે રોગપરતિકારકશક્તિ વધારે આ ઉપરાંત ગરમી માં લૂ થી પણ બચાવે છે. Shweta Shah -
-
-
-
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક.(Dragon fruit milk shake in Gujarati)
#MFF ઉકળાટ અને ગરમી બાદ વરસાદ ની સીઝન શરૂ થતાં રોગચાળો ફેલાય છે. બદલાતી સિઝનમાં ખોરાક તે મુજબ લેવો જોઈએ. શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રેગન ફ્રૂટ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ નાં તાવમાં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રૂટ. Bhavna Desai -
દાડમ સ્કવોશ (Pomegranate Squash Recipe In Gujarati)
#RC3#Red colour#cookpad Gujarati#cookpad India SHRUTI BUCH -
ડ્રેગન ફ્રુટ કરાચી હલવા(karachi halvo recipe in gujarati)
#ઉપવાસકરાચી હલવો મારો ફેવરિટ હલવો છે.તો આજ બનાવાની ઇચ્છા થઇ તો ડ્રેગન ફ્રુટ હતું તો વિચાર્યું કે ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવું.પેહલી વાર ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવ્યો પણ ટેસ્ટ માં સુપર્બ બન્યો. Avani Parmar -
ડ્રેગન ફ્રુટ અને કેળાં ની ફ્રુટ ડીશ (Dragon Fruit Banana Fruit Dish Recipe In Gujarati)
#ff1Non fried farali recipeNon fried jain recipe ushma prakash mevada -
ડ્રેગન બનાના સ્મૂધી (Dragon Banana Smoothie Recipe In Gujarati)
ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . પણ નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય . તો આજે મેં ડ્રેગન બનાના સ્મૂધી બનાવી . ખાંડ ના બદલે મે મધ નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
ડ્રેગન ફ્રુટ બબલ ટી (Dragon Fruit Bubble Tea Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR ડ્રેગન ફ્રુટ બબલ ટી /બોબા ટી Sneha Patel -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ચોકલેટ ફ્રુટ પિઝા (Chocolate Fruit Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ પિઝા માં મેં ફ્રુટ અને ચોકલેટ ની સાથે ચીઝ એડ કરીને બનાવ્યાં છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.ફ્રુટ એડ કરેલા છે એટલે હેલધી પણ છે અને સાથે ચોકલેટ અને ચીઝ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે .તમે આમાં તમને ભાવતા હોઇ એવાં ફ્રૂટ્સ લઇ શકો છો. Avani Parmar -
પોમોગ્રેનટ શોટ્સ(pomogranute shots recipe in Gujarati)
હાલ નું વાતાવરણ અને ડબલ સીઝન ને ધ્યાન માં લઈએ તો બધા જ નેમાટે રોગ પ્રતિકારક શક્તિ વધે તેના માટે મેં બનાવ્યું તમે પણ ટ્રાય કરજો. Lekha Vayeda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287692
ટિપ્પણીઓ (5)