ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક.(Dragon fruit milk shake in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#MFF
ઉકળાટ અને ગરમી બાદ વરસાદ ની સીઝન શરૂ થતાં રોગચાળો ફેલાય છે. બદલાતી સિઝનમાં ખોરાક તે મુજબ લેવો જોઈએ.
શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રેગન ફ્રૂટ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ નાં તાવમાં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રૂટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
૧૦ મિનિટ
  1. ડ્રેગન ફ્રૂટ
  2. ૨ ગ્લાસ દૂધ
  3. ૨ ચમચી ખાંડ
  4. ૧/૨ ચમચી વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૨ વ્યક્તિ
  1. 1

    સૌ પ્રથમ ડ્રેગન ફ્રૂટ ને છોલીને તેના ટુકડા કરી કાપી લો.

  2. 2

    હવે મિક્સરમાં ડ્રેગન ફ્રૂટ ના ટુકડા સાથે બધા ઘટકો નાખી પીસી લો. ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક તૈયાર.

  3. 3

    એક ગ્લાસ માં ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક રેડી ઉપર ડ્રેગન ફ્રૂટ ના નાના ટુકડા ટુકડા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes