મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)

#WLD
#MBR7
#WEEK7
#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા
#મેથીનીભાજીનાપુડલારેસીપી
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD
#MBR7
#WEEK7
#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા
#મેથીનીભાજીનાપુડલારેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં ચાળી ને ચણા નો લોટ અને રવો,સ્વાદ મુજબ મીઠું, હાથ થી ક્રશ કરી ને અજમો, મરી પાઉડર, ધાણાજીરુ, ચમચી તેલ,હીંગ, આદુ-મરચાં ની પેસ્ટ, લીલાં લસણ ની ચટણી,મેથી અને કોથમીર ને ઉમેરો ને સરસ મિક્ષ કરી લો, પછી થોડું થોડું પાણી ઉમેરી ને સરસ પુડલા નું ખીરું તૈયાર કરો ને ૧૦ મિનિટ ઢાંકણ ઢાંકી રાખી લો...
- 2
ખીરા માં ચપટી સોડા ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
એક પેન ને ગેસ ની ધીમી આંચ પર રાખી ને ગરમ કરો,પેન ને તેલ થી ગ્રીસ કરી લો. તેમાં
ચમચો ભરી પુડલા નું ખીરું પાથરી ને બન્ને બાજુ તેલ લગાવી ને સરસ શેકી લો.. - 3
- 4
તો તૈયાર કરેલા મેથી ના પૂડલા ને દહીં અને લીલા લસણ ની ચટણી સાથે પીરસો.
પુડલા ને પીઝા કટર થી મનગમતા આકાર ના કટકાં કરી ને પણ પીરસી શકો... - 5
લીલા લસણ ની ચટણી રેસીપી જોવા માટે :
https://cookpad.wasmer.app/in-gu/r/16700502
Similar Recipes
-
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#Dillleavesrecipe#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક Krishna Dholakia -
દૂધી - તાંદળજા ની ભાજી નું શાક (Dudhi Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#WEEK7# ફૂડ ફેસ્ટિવલ1 તાંદળજા ની ભાજી નું શાક ...મગ ની દાળ સાથે,કાચી કેરી,બટાકા કે વટાણા સાથે....ચણા ના લોટ ની ઢોકળી સાથે....એમ ઘણી રીતે બને....પણ અમારે ત્યાં ઘણીવાર તાંદળજા ને દૂધી નું શાક પણ ઉનાળામાં ખાસ કરીએ... Krishna Dholakia -
-
મેથી બટાકા ભાજી(Methi Aloo Bhaji Recipe in Gujarati)
#MW4#મેથી બટાકા ની સૂકી ભાજી ગૃહિણીઓ શિયાળામાં મેથી ની ભાજી નો ઉપયોગ રોજ બરોજ ની રસોઈ મા છૂટ થી કરતી હોય છે ..... તો..... આજે મેં મેથી બટાકા ની સૂકી ભાજી બનાવી છે. Ketki Dave -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
ટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા (Testy Healthy Methi Pudla Recipe In Gujarati)
#GA4 #Week19#મેથીટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા Ramaben Joshi -
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
-
-
મેથી ની ભાજી નો ભૂકો.(Methi Bhaji no Bhuko Recipe in Gujarati)
મેથી ની ભાજી ના ભૂકા ને ગામઠી ભાષામાં લોટારૂં પણ કહેવાય.ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મેથી ની ભાજી ના થેપલા (તવી પર ના રોટલા)#GA4 #Week20 hiral Shah -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
લીલી મગ ની દાળ ના પુડલા (Green Moong Dal Pudla Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏આ પુડલા ને તિથિ, એકાસણા માં બનાવી ખાઈ શકાય.ને આ પુડલા ને એકાસણા માટે ગન પાઉડર ચટણી માં તેલ ઉમેરી ને પીરસી શકાય કે કાચા કેળા ના શાક ને મગ ના સૂપ સાથે પીરસી શકાય છે .□આયંબિલ માં પણ તમે બનાવી ને લઈ શકો છો,આયંબિલ માટે આ પુડલા ને મગ કે મગ ની દાળ ના સૂપ સાથે પીરસો. Krishna Dholakia -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
સૂવા ભાજી ના ફુલવડા (Suva Bhaji Fulvada Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#સૂવા ભાજી ના ફુલવડા રેસીપી Krishna Dholakia -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
મેથી ભાજી અને લીલા ચણાનું શાક
#MW4 #મિત્રો મેથી ની ભાજી શિયાળા મા તાજી અને ભરપુર મળે છે. અને મેથી ખુબ ગુણકારી છે. તો આજે મે મેથી ની ભાજી અને લીલા ચણા નું શાક બનાવ્યું છે પહેલી વાર આવો આઈડીયા આવ્યો ... ઘરમાં બધાનુ ફેવરીટ થઈ ગયું તમે પણ જરુર આ શાક બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)
#BR#MBR5#Week -૫પોષ્ટ ૨મેથી ભાજી રીંગણ ની કઢી Vyas Ekta -
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#GA4 #Week19 #methi અત્યારે મેથીની ભાજી બહુ જ મળે. શિયાળા માં અવનવી વાનગી બનાવવા મેથી ની ભાજી વપરાય છે.ખાવામાં ગુણકારી અને ભાજી ની રીતે પણ ખૂબ સારી ગણાય છે મે આજે પુડલા બનાવ્યા છે ભાજી ના જે તુરંત તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે .તો ચાલો બનાવીએ. Anupama Mahesh -
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda
More Recipes
ટિપ્પણીઓ (3)