ગળી રોટલી, વેડમી (Gadi Rotli, Vedmi recepie in Gujarati)

#રોટીસ ગળી રોટલી ,પૂરણપોળી,વેડમી જે કહો તે, મરાઠી લોકો ચણાની દાળ ની બનાવે, ગુજરાત મા તૂવેરની દાળ ને બને ખાંડ નાખી ને પણ બનાવાય પણ ગોળ મા થી બનેલી ગળી રોટલી ખૂબ હેલ્ધી અને હિમોગ્લોબિન વધારે છે, ગોળદાળ માંથી પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, હિમોગ્લોબિન પણ વધે છે, તો આ એક સંપૂર્ણ ડીસ કહી શકાય,ઘી વડે જ શેકી જેથી, ઘી ઉપરથી ના લેતા લોકોને ઘી થી પચવા મા સરળ પડે #રોટીસ વિક ચાલે છે, તો અતિપ્રીય "ગળી રોટલી " ન બને એવું કેવી રીતે બને,, બપોરે મન થયું તૂવેરની દાળ બોળી 1 કલાક, બાફી લીધી, ગોળ , એલચી, તજ, જાયફળ વાટીને માઈક્રોવેવ મા 15 મિનિટ મા પૂરણ તૈયાર કરી દીધુ,
માઈક્રો વેવ મા ચટકા પણ નથી ઉડે 😀 ઠંડું પાડી લીધુ
ગળી રોટલી, વેડમી (Gadi Rotli, Vedmi recepie in Gujarati)
#રોટીસ ગળી રોટલી ,પૂરણપોળી,વેડમી જે કહો તે, મરાઠી લોકો ચણાની દાળ ની બનાવે, ગુજરાત મા તૂવેરની દાળ ને બને ખાંડ નાખી ને પણ બનાવાય પણ ગોળ મા થી બનેલી ગળી રોટલી ખૂબ હેલ્ધી અને હિમોગ્લોબિન વધારે છે, ગોળદાળ માંથી પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, હિમોગ્લોબિન પણ વધે છે, તો આ એક સંપૂર્ણ ડીસ કહી શકાય,ઘી વડે જ શેકી જેથી, ઘી ઉપરથી ના લેતા લોકોને ઘી થી પચવા મા સરળ પડે #રોટીસ વિક ચાલે છે, તો અતિપ્રીય "ગળી રોટલી " ન બને એવું કેવી રીતે બને,, બપોરે મન થયું તૂવેરની દાળ બોળી 1 કલાક, બાફી લીધી, ગોળ , એલચી, તજ, જાયફળ વાટીને માઈક્રોવેવ મા 15 મિનિટ મા પૂરણ તૈયાર કરી દીધુ,
માઈક્રો વેવ મા ચટકા પણ નથી ઉડે 😀 ઠંડું પાડી લીધુ
રાંધવાની સૂચનાઓ
- 1
તૂવેરની દાળ ને બરાબર ધોઇને 1 કલાક બનાવવામાં બોળી લેવી, ત્યારબાદ બાદ જરૂર પૂરતું પાણી લઈને કુકરમા સીટી બોલાવી ને બાફી લેવી, ત્યારબાદ ઠંડું પાડી ને પાણી જો હોય તો કાઢી નાખવું,ન હોય તો એને બરાબર ફીણી લો, ત્યારબાદ ગોળ ઉમેરો
- 2
એલચી, જાયફળને સાથે વાસી લો, એ ઉમેરો દાળ મા, તજ નાખીને બરાબર મિક્સ કરો, માઈક્રોવેવ બાઉલમાં જ કરવું, હવે માઈક્રોવેવ 900 c 5 મિનિટ ઢાંકી ને મૂકો, 5 મિનિટ પછી ગોળ પીગળી ગયો હશે, એને બહાર કાઢી ને બરાબર હલાવીને મિક્સ કરો, પાછુ મૂકો આ વખતે ઢાંકણ ઢાકવુ નહીં 900 c 5 મિનિટ પાછૂ મૂકો, પાછુ ખોલીને હલાવી લો પાછુ મૂકો 5 મિનિટ, મારી મમ્મી કહે ચમચો પૂરણમા ઉભો રહે એનો મતબલ પૂરણ બની ગયું છે, ગેસ પર પણ એ જ રીતે બને
- 3
એક બાઉલમાં ઘઉંનો લોટ લો, તેલ, ને પાણી વડે નરમ લોટ બાંધી લો, પૂરણ સંપૂર્ણપણે ઠંડુ હોવુ જોઈએ, એના પણ ગોળા વાળી લો, લૂવો લો રોટલી વણો એમા પૂરણ ભરી ને વાળીને લૂવો બનાવો
- 4
રોટલી વણી લો,લોટની મદદથી તવી પર મૂકો આરામથી, ઘી કે તેલ જે મૂકવુ હોય તે, શેકી લો ઘી લગાવી ને પીરસો કઢી સાથે સારી લાગે
- 5
,તૈયાર ગળી રોટલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેડમી (Vedmi Recipe In Gujarati)
#AM4ગુજરાતમાં મીઠી વેડમી પ્રસંગમાં બનાવવામાં આવે છે. વેડમી બધા ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે મેં આજે ચણાની દાળ અને ખાંડનો ઉપયોગ કરીને વેડમી બનાવી છે.વેડમી ને પુરણપોળી પણ કહેતા હોય છે ખૂબ જ ભાવે છે જેથી કરીને આજે મેં વેડમી બનાવી છે Chandni Kevin Bhavsar -
વેડમી(vedmi recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોરઆ વેડમી દરેક દિવાસો ના તહેવાર માં બનાવીએ છીએ અમારા ઘરમાં બધા ને બહુ ભાવે છે.મારા સાસુજી પણ આ વેડમી બનાવતા. કઢી સાથે અમને વધારે ભાવે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
વેડમી અને કઢી
#જોડી વેડમી/પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. પૂરણપોળી સાથે કઢી ખાવાની બહુ મજા પડે છે. ચાલો ચાર વ્યક્તિ માટે પૂરણપોળી બનાવવાની રીત જોઈએ. Rani Soni -
વેડમી (vedmi recipe in Gujarati)
વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે. Chandni Modi -
બે પડવાળી અને ફૂલકા રોટલી (Be Padvadi / Fulka Rotli Recipe In Gujarati)
#AM4બે પડવાળી રોટલી સામાન્ય રીતે આપણે રાંદલમાતા ની પ્રસાદ માટે બનાવતાં હોય છે.પણ કેરી ની શરુઆત થાય અને જ્યારે રસ બને એટલે અમારા ઘરમાં બે પડવાળી રોટલી તો બને જ. અને સાથે સાથે ફૂલકા રોટલી પણ હોય જ Chhatbarshweta -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
પૂરણપોળી
#કાંદાલસણ#હેલ્થડેદાળ હેલ્થ માટે ખૂબ સારી ગણવામાં આવે છે. અને એ પણ ગોળ અને ઘી સાથે નું તેનું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકો ને આવી રીતે દાળ ઘી અને ગોળ આસાની થી ખવડાવી શકાય છે. પૂરણપોળી આપડી પારંપરિક વાનગી છે. Chhaya Panchal -
ઘી ગોળ રોટલી (Ghee Gol Rotli Recipe In Gujarati)
ઘી ગોળ રોટલી અમારી વિરમગામ ની ટ્રેડિશનલ સ્વીટ છે. ફેમિલી રેસિપી છેએટલે શેર કરું છું.😀😀😀🙏#Fam Falguni Chauhan ( The 🏡 Chef ) -
વેડમી (Vedmi Recipe In Gujarati)
પુરણપોડી #MRCઆ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે Kalpana Parmar -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
અંજીર વેડમી
#મીઠાઈવેડમી ને પૂરણપોળી, ગળ્યી પૂરી, પોળી વગેરે નામ થી ઓળખવા માં આવે છે. આ મહારાષ્ટ્રની ખાસ મીઠાઈ છે જે દરેક તેહવાર માં બનાવવા માં આવે છે. આમ તોર પર વેડમી ચણાની દાળ અથવા તો તુવેરની દાળ માંથી બનાવવામાં આવે છે. પરંતુ અહીંયાં મે અંજીરનો ઉપયોગ કર્યો છે. અહિયાં વેડમી ને મે રોટલી ની જેમ બનાવવાને બદલે તેને ટીકી ના રૂપ માં બનાવી છે. વેડમી ને ઘી માં શેકવા ને બદલે મેં એને તળીને બનાવી છે. આ ખૂબ જ આસાન રેસિપી છે. Anjali Kataria Paradva -
ફુલી ફુલી ગળી રોટલી
#સાઈડ આજે પહેલી વાર ગોળ અને શેકેલા દાળિયા ની રોટલી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે મેં પહેલી વાર બનાવી એટલે મેં બહુ ઓછા પ્રમાણમાં બનાવી છે પણ બહુ જ સારી બની છે હવે હું બીજીવાર જરૂરથી બનાવી અને તમે પણ બનાવવાની ટ્રાય કરજો ખાવામાં બહુ જ સારી લાગે છે અને સાઈડ ડિશ માટે બહુ જ સારી વાનગી છે. કંઈક મીઠું ખાવાનું મન થાય તો નોર્મલ જ રોટલીનો બાંધેલો લોટ હોય તેનાથી પણ બનાવી શકાય છે અલગથી લોટ બાંધવાની જરૂર નથી ફક્ત પુરાન જ બનાવવાનું રહેશે અને મિશ્રણ પણ બહુ જલ્દીથી બને છે Pinky Jain -
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
વેડમી (Vedmi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પણ ફેવરિટ અને અત્યારે પણ ફેવરિટ છે એટલે વેડમી તો મારી ઓલ ટાઈમ ફેવરિટ વાનગી છે.અને એમાં પણ કઢી ભાત જોડે તો ખાવાની મજા જ કંઈ ક ઓર હોય છે.તમે પણ ટ્રાય કરજો કઢી ભાત જોડે. Bindiya Prajapati -
વેડમી
#રોટિસએમ તો આને વેદમી કહે પણ અમારે ત્યાં આને ગરી રોટલી કહીએ છે અને નાના છોકરા જે શાક ખાવાનું પસંદ નથી કરતા એમના માટે ઘરે બનાવી શકાય. Pooja Jaymin Naik -
અંજીર ડ્રાય ફ્રુટ વેડમી પરોઠા
આ વેડમી પરોઠા હેલ્થી ને ખૂબજ ભાવતા છે..ઠંડી મા અંજીર નુ સેવન કરીએ..તો વેડમી પરોઠા મા આ એક સારું ઓપ્શન છે...#પરોઠા થેપલા Meghna Sadekar -
-
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આજ ની જે રેસિપી મુકું છું એ બહુજ અલગ છે અને કદાચ જ લોકો ઘરે બનાવી ને જમતા હશે ફક્ત 10 મિનિટ માં આ બની જાય છે.આ રેસિપી મારા માટે તો બહુજ અગત્ય ની છે. કારણ કે મારા દાદી માં બનાવતા આ વાનગી અને એમને પણ મારી જેમ ગળ્યું ખાવા નો બહુ શોખ હતો. અત્યારે એ અમારી સાથે તો નથી પણ એમની યાદ અને એમની રસોઈ ની કળા એ મને આપી ને ગયા છે.આ રેસીપી મારી બાળપણ ની યાદ અપાવે છે. mitesh panchal -
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
ગળી ભાખરી(gali bhakhri recipe in gujarati)
સાતમ સ્પેશિયલ ગળી ભાખરી જે ગોળ થી બનાવવામાં આવે છે આ ભાખરી ખૂબ જ હેલ્થી છે#સાતમ Nidhi Sanghvi -
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે Kinnari Joshi -
-
પૂરણ પોરી (Puran Pori Recipe in Gujarati)
# શનિવાર કે રવિવારે ઘણી વખત લંચ માં હું તુવેર ની દાળ ની વેડમી કે ચણા ની દાળ ની વેડમી બનાવું છું.આજે તુવેર ની દાળ ની વેડમી બનાવી છે અને તેની સાથે કઢી - ભાત - મગ ની દાળ - શાક સરસ લાગે છે. Arpita Shah -
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
More Recipes
ટિપ્પણીઓ